Entertainment
અક્ષય-પ્રિયદર્શને વિકેડ સનીના પાત્રને સજીવન કર્યું
By GS Team
5 Jul 20261 min read
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આગામી કોમિક થ્રિલર ફિલ્મનું નામ 'વિકેડ સની' રાખવામાં આવ્યું છે. આ શીર્ષક અક્ષયના 'મુજસે શાદી કરોગી'ના પાત્ર પરથી પ્રેરિત છે. ફિલ્મની તોફાની અને ધમાલ મસ્તીની થીમને ધ્યાનમાં રાખીને આ નામ પસંદ કરાયું છે. પ્રિયદર્શન અને રોહન શંકરે લખેલી આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. ચાહકોને પ્રિયદર્શનની કમબેક ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આગામી કોમિક થ્રિલરનું 'વિકેડ સની' ટાઈટલ અપાયું છે. વાસ્તવમાં 'મુજસે શાદી કરોગી'માં અક્ષયના પાત્રનું આ નામ હતું. તેની થીમને વટાવી ખાવા આ ટાઈટલ અપાયું છે.
સર્જકોના દાવા અનુસાર આ શીર્ષક ફિલ્મની તોફાન અને ધમાલ મસ્તીની થીમ અને તેના વિચિત્ર મુખ્ય પાત્ર સાથે યોગ્ય રીતે મેળ ખાય છે. ફિલ્મનું લેખન પ્રિયદર્શન અને રોહન શંકરે કર્યું છે અને તેનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થવાની અપેક્ષા છે. પ્રિયદર્શને ભૂતકાળમાં અક્ષય કુુમાર સહિતના કલાકારો સાથે અનેક યાદગાર કોમેડી ફિલ્મો આપી છે. જોકે, છેલ્લી કેટલીક ફિલ્મોમાં તેણે પોતાનો ટચ ગુમાવી દીધો હોવાની ટીકા ચાહકો કરી રહ્યા છે.