Dharmlok

શ્રાદ્ધ તારીખો

By GS Team
23 Sep 20261 min read
શ્રાદ્ધ તારીખો
તિથિ
તારીખ
વાર
વિશેષ
પૂનમનું શ્રાદ્ધ
૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ અથવા
જ્યારે કરો તે વાર સમજવો
બતાવેલ તારીખોમાંથી
 
૨-૩-૭-૧૦ ઓક્ટોબર, ૨૦૨૬
 
કોઈપણ એક દિવસે કરવું
એકમનું શ્રાદ્ધ
૨૭ સપ્ટેમ્બર
રવિવાર
મહાલયારંભ
બીજનું શ્રાદ્ધ
૨૮ સપ્ટેમ્બર
સોમવાર
-
ત્રીજનું શ્રાદ્ધ
૨૯ સપ્ટેમ્બર
મંગળવાર
અંગારકી ચોથ, ભારણી શ્રાદ્ધ
ચોથ-પાંચમનું શ્રાદ્ધ
૩૦ સપ્ટેમ્બર
બુધવાર
-
છઠ્ઠનું શ્રાદ્ધ
૧ ઓક્ટોબર
ગુરૂવાર
-
સાતમનું શ્રાદ્ધ
૨ ઓક્ટોબર
શુક્રવાર
-
આઠમનું શ્રાદ્ધ
૩ ઓક્ટોબર
શનિવાર
મધ્યાષ્ટમી શ્રાદ્ધ
નોમનું શ્રાદ્ધ
૪ ઓક્ટોબર
રવિવાર
અવિધવા નોમ,,
 
 
સૌભાગ્યવતી શ્રાદ્ધ
 
દસમનું શ્રાદ્ધ
૫ ઓક્ટોબર
સોમવાર
-
અગિયારસનું શ્રાદ્ધ
૬ ઓક્ટોબર
મંગળવાર
-
બારસનું શ્રાદ્ધ
૭ ઓક્ટોબર
બુધવાર
મઘા શ્રાદ્ધ, સંન્યાસી શ્રાદ્ધ
તેરસનું શ્રાદ્ધ
૮ ઓક્ટોબર
ગુરૂવાર
પ્રદોષ, માસિક શિવરાત્રી
ચોદસનું શ્રાદ્ધ
૯ ઓક્ટોબર
શુક્રવાર
શસ્ત્રથી મૃત્યુ થયેલાનું શ્રાદ્ધ
 
 
 
(અપમૃત્યુ થયેલાનું શ્રાદ્ધ)
અમાસનું શ્રાદ્ધ
૧૦ ઓક્ટોબર
શનિવાર
સર્વપિતૃ શ્રાદ્ધ