Daily Current Affairs
પ્રણેશ એ 'કાનિઝસા ઓપન 2026' ચેસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો
By GS Team
24 Aug 20261 min read
હંગેરીના નાગીકાનિઝસમાં યોજાયેલી 'કેનિઝા ઓપન 2026' ચેસ ટુર્નામેન્ટમાં ભારતના 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પ્રણેશ એમે ગ્રુપ-Aનો ખિતાબ જીત્યો. તેમણે અંતિમ રાઉન્ડમાં જર્મનીના વાદિમ પેટ્રોવ્સ્કીને હરાવી, 9 રાઉન્ડમાંથી 7 પોઈન્ટ મેળવ્યા. શ્રેષ્ઠ ટાઈબ્રેકર સ્કોરના આધારે પ્રણેશે આ સિદ્ધિ મેળવી, જેઓ 2023માં ભારતના 79મા ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

તાજેતરમાં હંગેરીના નાગીકાનિઝસ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'કેનિઝા ઓપન 2026' ચેસ ટૂર્નામેન્ટમાં ભારતના 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પ્રણેશ એમે (Pranesh M) શાનદાર પ્રદર્શન કરીને ગૃપ-A નો ખિતાબ જીતી લીધો છે.
- 9મા અને અંતિમ રાઉન્ડમાં પ્રાણેશે સફેદ મોહરાં (White Pieces) સાથે રમતા જર્મનીના વાદિમ પેટ્રોવ્સ્કીને (Vadim Petrovskiy) ને પરાજય આપ્યો હતો.
- તેમણે 9 રાઉન્ડમાંથી કુલ 7 પોઈન્ટ મેળવીને અન્ય ત્રણ ખેલાડીઓ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
- ટાઈબ્રેકર દ્વારા વિજેતા: પ્રણેશે શ્રેષ્ઠ ટાઈબ્રેકર સ્કોરના આધારે ખિતાબ પોતાના નામે કર્યો છે.
- બીજા ક્રમે: ઓર બ્રોન્સ્ટાઈન (ઇઝરાયેલ)
- ત્રીજા ક્રમે: અંદ્રેઈ વોલોકિતિન (યુક્રેન)
- ચોથા ક્રમે: કાર્તિક વેંકટરામન (ભારત)
ખેલાડી પરિચય અને રેન્કિંગ:
- પ્રણેશ એમ. વર્ષ 2023માં ભારતના 79મા ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા.
- ઓગસ્ટ 2026 ના તાજેતરના FIDE રેટિંગ્સ મુજબ તેઓ 2673 રેટિંગ ધરાવે છે અને વિશ્વમાં 44મો રેન્ક ધરાવે છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ‘કેનિઝા ઓપન 2026’માં Group-Aનો ખિતાબ કોણે જીત્યો?
(A) ઓર બ્રોન્સ્ટાઈન
(B) અંદ્રેઈ વોલોકિતિન
(C) પ્રણેશ એમ.
(D) કાર્તિક વેંકટરામન
પ્રશ્ન 2: ‘કેનિઝા ઓપન 2026’ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કયા દેશમાં થયું હતું?
(A) જર્મની
(B) હંગેરી
(C) ઇઝરાયેલ
(D) યુક્રેન