Business Plus

સેન્સેક્સ અને નિફટી ફયુચર ઉપરમાં 78665 અને 24565 મહત્ત્વની સપાટીએ

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
શેરબજારમાં અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, BSE ઇન્ડેક્સ 73318.94ના બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં 77643 અને 77851 મહત્ત્વની સપાટી ગણાય. બેંક નિફ્ટી ફ્યુચર અને નિફ્ટી ફ્યુચર પણ સુધારા તરફી છે. વન97 કોમ્યુનિકેશન્સ, બજાજ ફાઇનાન્સ, CDSL, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિયલ્ટી અને ફોનિક્સ લિ.માં પણ તેજી જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ અને નિફટી ફયુચર ઉપરમાં 78665 અને 24565 મહત્ત્વની સપાટીએ
  • ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
    બીએસઈ ઈન્ડેક્સ (૭૭૫૬૯.૩૯) ૭૩૩૧૮.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૭૬૪૩ ઉપર ૭૭૮૫૧, ૭૮૦૩૧, ૭૮૬૬૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૬૨૫૯ મહત્વનો સપોર્ટ ગણાય. જેની નીચે ૭૬૦૮૨ મહત્વની સપાટી ગણાય.
    બેંક નિફટી ફયુચર (૫૮૨૦૦.૦૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૩૬૧ ઉપર ૫૮૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૬૭૦૪ મહત્ત્વનો સપોર્ટ ગણાય.
    નિફટી ફયુચર (૨૪૨૪૧.૯૦)૨૩૧૦૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૨૭૦ ઉપર ૨૪૩૩૦, ૨૪૪૦૫, ૨૪૫૬૫ મહત્ત્વની સપાટી ગણાય.નીચામાં ૨૩૮૪૧ નીચે ૨૩૭૧૮ સુધીની શકયતા.
    વન૯૭ કોમ્યુનિકેસન (૧૩૪૧.૮૦) ૧૦૧૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૫૯ ઉપર ૧૩૮૨ કુદાવે તો ૧૪૧૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૯૭ નીચે ૧૨૬૯, ૧૨૫૦ સપોર્ટ ગણાય.
    બજાજ ફાયનાન્સ (૧૦૨૦.૫૦) ૮૫૫.૧૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૨૪ ઉપર ૧૦૫૩ કુદાવે તો ૧૦૫૭, ૧૦૭૬, ૧૦૯૫, ૧૧૧૫ સુધીની શકયતા. નીચામાં ૯૯૪ સપોર્ટ ગણાય.
    સીડીએસએલ (૧૪૩૧.૯૦) ૧૧૮૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૪૩ ઉપર ૧૪૬૪ કુદાવે તો ૧૪૯૯, ૧૫૩૪ સુધીની શકયતા. નીચામાં ૧૩૯૪ નીચે ૧૩૬૦ સપોર્ટ ગણાય.
    ગોદરેજ પ્રોપર્ટીઝ (૨૧૩૩.૦૦) ૧૬૧૦.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૧૩૮ ઉપર ૨૧૬૬, ૨૧૮૦, ૨૨૩૬ સુધીની શકયતા. ૨૦૬૫, નીચે ૨૦૦૮ સપોર્ટ ગણાય.
    ઓબેરોય રીઅલ્ટી (૧૯૨૪.૮૦) ૧૫૭૫.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૩૪ ઉપર ૧૯૭૪, ૨૦૩૩ સુધીની શક્યતા. નીચામાં ૧૮૫૭ નીચે ૧૮૨૦ સપોર્ટ ગણાય.
    ફોનીએકસ લી. (૨૧૩૮.૯૦) ૧૬૭૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૧૪૯ ઉપર ૨૧૫૮, ૨૧૯૦ સુધીની શકયતા. નીચામાં ૨૧૨૪ નીચે ૨૦૯૧, ૨૦૬૪ સપોર્ટ ગણાય.
    અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
    મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
  • રમેશ પારેખ.