Business Plus

શેરોમાં નરમ અંડર ટોન વચ્ચે સ્ક્રીપ આધારીત વધઘટ જોવાશે

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
શેરબજારમાં 04-09-2026ના રોજ BSE ઇન્ડેક્સ 76515.43 પર નરમાઈ તરફી રહ્યો. બેંક નિફ્ટી ફ્યુચર 57774.80 અને નિફ્ટી ફ્યુચર 24048.10 પણ નરમાઈ દર્શાવે છે. બેંક ઓફ ઇન્ડિયા 145.00, LIC હાઉસિંગ ફાઇનાન્સ 562.05 અને રિલાયન્સ 1322.00 સુધારા તરફી રહ્યા. જ્યારે મારુતિ 12694.00, રેડિકો ખેતાન 4494.00 અને એમ્બેસી ડેવલપમેન્ટ 57.53 નરમાઈ તરફી જોવા મળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરોમાં નરમ અંડર ટોન વચ્ચે સ્ક્રીપ આધારીત વધઘટ જોવાશે
  • ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
    (ક્લોઝીંગ તા.૦૪-૦૯-૨૦૨૬)
    બીએસઈ ઈન્ડેક્સ (૭૬૫૧૫.૪૩) ૭૯૧૪૩.૧૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૬૯૨૪ ઉપર ૭૭૨૩૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૬૧૫૨ નીચે ૭૫૯૩૦, ૭૫૭૦૦, ૭૫૪૭૪ સુધીની શક્યતા.
    બેંક નિફટી ફયુચર (૫૭૭૭૪.૮૦) ૫૮૩૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૮૦૫૦, ૫૮૧૦૧, ૫૮૩૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૭૨૧૧, ૫૭૧૫૧ સપોર્ટ ગણાય. જેની નીચે ૫૬૧૫૫ રસાકસીની સપાટી સમજવી.
    નિફટી ફયુચર (૨૪૦૪૮.૧૦)૨૪૭૫૮.૩૦નોં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૧૪૮ ઉપર ૨૪૨૯૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૯૪૦ નીચે ૨૪૮૫૦,૨૩૬૪૦ સુધીની શક્યતા.
    બેંક ઓફ ઈન્ડિયા (૧૪૫.૦૦) ૧૪૦.૨૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૬ ઉપર ૧૪૮ અને ૧૫૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૩ નીચે ૧૪૦ સપોર્ટ ગણાય.
    એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ (૫૬૨.૦૫) ૪૮૬.૧૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૭૯ ઉપર ૫૮૭ મહત્ત્વની સપાટી ગણાય.નીચામાં ૫૫૪ નીચે ૫૩૭ સપોર્ટ ગણાય.
    મારૂતિ (૧૨૬૯૪.૦૦) ૧૪૨૯૫.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૯૧૭ ઉપર ૧૩૦૪૦, ૧૩૬૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૬૪૦ નીચે ૧૨૯૮૮, ૧૨૦૭૮ સુધીની શક્યતા.
    રેડિકો ખેતાન (૪૪૯૪.૦૦) ૪૭૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૪૫૬૦ ઉપર ૪૫૯૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૩૯૦ નીચે ૪૩૭૦ તુટે તો ૪૩૨૫ મહત્ત્વની સપાટી ગણાય.
    રિલાયન્સ (૧૩૨૨.૦૦) ૧૨૭૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૩૩ ઉપર ૧૩૩૭, ૧૩૪૪, ૧૩૫૩ સુધીની શક્યતા. નીચામાં ૧૩૦૪ નીચે ૧૨૯૩ સપોર્ટ ગણાય.
    એમ્બેસી ડેવલપમેન્ટ (૫૭.૫૩) ૭૫.૯૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૩, ૬૯, ૭૩, ૭૬ ઉપર જ તેજીની શરૂઆત થશે. નીચામાં ૫૭ નીચે ૫૫.૩૬ તુટે તો ૫૩.૧૫, ૫૦.૮૦, ૪૮.૫૦, ૪૫.૧૦ સુધીની શક્યતા. ઘટાડે રોકાણ કરી શકાય.
    એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
    વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
  • મુકેશ જોષી.