શું એક એડવોકેટ ઇનસોલવન્સી પ્રોફેશનલ તરીકે કામ કરી શકે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GST નું A to Z - હર્ષ કિશોર
આપણે જાણીએ છીએ કે Bankruptcy એટલે કે એવી પરિસ્થિતિ કે કંપનીનું દેવું તેની મૂડી કરતાં વધી જાય અને કંપની પોતાનું દેવું ચૂકવી શકવાની સ્થિતિમાં ન હોય અને કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે. જયારે insolvency એટલે કંપનીની પેમેન્ટ કરવાની ક્ષમતા હાલ નથી, પરંતુ હજી તે કાયદેસર નાદાર જાહેર થયેલ નથી. Insolvency બે પ્રકારની હોઈ શકે છે : Cash Flow Insolvency અને Balance Sheet Insolvency..
Insolvency and Bankruptcy Code (IBC)-૨૦૧૬ ના કાયદામાં 'ઇનટ્રીમ રીઝોલ્યુશન પ્રોફેશનલ' (IRP) અને 'રીઝોલ્યુશન પ્રોફેશનલ' (RP) ની ભૂમિકા ખુબ જ મહત્વની હોય છે અને તેમની પાસે નાદાર જાહેર થયેલ કંપનીના વહિવટને લગતી વિશાળ સત્તાઓ હોય છે. IBBI (Insolvency Professionals) Regulations, ૨૦૧૬ મુજબ IRP/RP તરીકે કામ કરવા માટે શૈક્ષણિક અને અન્ય કેટલીક લાયકાતો સિવાય ઓછામાં ઓછા દસ વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જરૂરી છે.
આપણે બેગ્રાઉન્ડ ઇન્ફર્મેશન સાથે IBC-2016 ને લગતી કામગીરીમાં એડવોકેટના IRP/RP તરીકેના રોલ અને તેને કઈ પદ્ધતિએ જીએસટી ભરવાનો થાય (આરસીએમ કે એફ્સીએમ) તેમ જ આ અંગેના નામદાર દિલ્હી હાઈકોર્ટના ''કંવલ ચૌધરી વિ. આઈબીસી'' ની રીટ પીટીશન (ભ) ક્ર ઃ ૯૪૧૦/૨૦૨૧, તારીખ ૧૩.૮.૨૦૨૬ ના લેટેસ્ટ ચુકાદા સહિતની વિગતો તેમજ અન્ય લીગલ સર્વિસીસ ઉપર જીએસટી કઈ રીતે લાગુ પડે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ.
BIFR/AAIFR રદ થયા અને IBC ની શરૂઆત થઇ ઃ વર્ષ ૨૦૧૬ માં કંપની ધારા, ૨૦૧૩ માં ધરખમ ફેરફારો કરવામાં આવે છે અને ્રી ૈંહર્જનપીહબઅ ચહગ Bankruptcy ર્ભગી, ૨૦૧૬ (ૈંમ્ભ) નો કાયદો ઘડવામાં આવે છે. આઇબીસી એક સર્વગ્રાહી ફ્રેમ વર્ક છે જેમાં ઇનસોલવંસી અને બેંકરપ્સીને લગતી કાર્યવાહી કરવામાં આવે છે. તેનું ફ્રેમવર્ક અને કામગીરી બે ભાગમાં વહેંચાયેલ છે. રેગ્યુલેટરી કામ ્રી ૈંહર્જનપીહબઅ ચહગ Bankruptcy મ્ર્ચગિ ર્ક ૈંહગૈચ (ૈંમ્મ્ૈં) કરે છે અને એડ્જુડીકેશનનું કામ શભન્ તથા ઘઇ્ કરે છે. કોર્પોરેટ કંપનીઓ માટે તેમજ લિમિટેડ લાયાબિટી પાર્ટનરશીપ (ન્ન્ઁ) માટે શભન્ કાર્યરત છે. જ્યારે નોન-કોર્પોરેટ્સ, વ્યક્તિગત પેઢી અને ભાગીદારી પેઢી માટે ઘઇ્ કાર્યરત છે. ૈંમ્ભ ની કલમ ૩(૭) મુજબ કોર્પોરેટ પર્સનમાં મ્ચહં, ખૈહચહબૈચન ૈંહર્જૌોૌહજ, ૈંહજેચિહબી ર્ભસૅચહઅ, છજજીા ઇીર્બહજાિેર્બૌહ ર્ભસૅચહઅ, સ્ેોચન ખેહગજ, ર્ભનનીબૌપી ૈંહપીજાસીહા જીબરીસીજ ર્િ ઁીહર્જૈહ ખેહગજ નો સમાવેશ થતો ન હોઈ આ કોડ તેમને લાગુ પડતો નથી.
ઘઇ્ વિષે ઃ આમ તો ઘઇ્ ની સ્થાપના ઇીર્બપીિઅ ર્ક ઘીમાજ ચહગ Bankruptcy છબા, ૧૯૯૩ હેઠળ થયેલી હતી. હવે તેની જોગવાઈઓ કંપની ધારા ૨૦૧૩ માં સમાવવામાં આવેલ છે.
ૈંમ્મ્ૈંથ ્રી ૈંહર્જનપીહબઅ ચહગ Bankruptcy મ્ર્ચગિ ર્ક ૈંહગૈચ (ૈંમ્મ્ૈં) ની સ્થાપના ૧ ઓક્ટોબર, ૨૦૧૬ નાં રોજ થયેલ છે. તે ૈંહર્જનપીહબઅ ઁર્કિીજર્જૈહચન છયીહબૈીજ (ૈંઁછ), ૈંહર્જનપીહબઅ ઁર્કિીજર્જૈહચનજ (ૈંઁ) ચહગ ૈંહર્કસિર્ચૌહ ેંૌનૈૌીજ (ૈંેં) , વગેરેની કામગીરીને રેગ્યુલેટ કરે છે.
શભન્ અને શભન્છ્ નો ઉદય ઃ જીૈબં ૈંહગેજાિૈચન ર્ભસૅચહૈીજ (જીૅીબૈચન ૅર્પિૈર્જૈહજ) છબા, ૧૯૮૫ ની અગત્યની જોગવાઈઓ કંપની ધારો, ૨૦૦૩ માં ચેપ્ટર ઠૈંઠ માં કલમ ૨૫૩ થી ૨૬૯ હેઠળ સમાવવામાં આવી અને હવે ૧ જુન ૨૦૧૬ થી અહીથી જન્મ થાય છે મ્ૈંખઇની જગ્યાએ શર્ચૌહચન ર્ભસૅચહઅ ન્ચુ ્િૈમેહચન અને છછૈંખઇ ની જગ્યાએ શર્ચૌહચન ર્ભસૅચહઅ ન્ચુ છૅૅીનનચાી્િૈમેહચન નો. કંપની ધારો, ૨૦૦૩ ની કલમ ૪૦૮ હેઠળ શભન્ ની સ્થાપના થઈ જ્યારે શભન્છ્ ની સ્થાપના કંપની ધારા ૨૦૧૩ ની કલમ ૪૧૦ હેઠળ કરવામાં આવી. મ્ૈંખઇ અને છછૈંખઇ પાસેના પેન્ડીંગ કેસો અનુક્રમે શભન્ અને શભન્છ્ ને સોંપવામાં આવ્યા.
શભન્થ આજની તારીખે સમગ્ર દેશમાં તેની દિલ્હી ખાતે પ્રિન્સિપલ બેંચ અને દિલ્હી, અમદાવાદ, અલ્લાહબાદ, હૈદરાબાદ, બેન્ગ્લુરું, ચંડીગઢ, ચેન્નાઈ, કટક, ગુવાહાટી, જયપુર, કોચી, મુંબઈ, કોલકત્તા, અમરાવતી અને ઇન્દોર એમ અન્ય કુલ ૧૫ રીજનલ બેંચીસ આવેલી છે. શભન્છ્ ની પ્રિન્સિપલ બેંચ દિલ્હી ખાતે આવેલ છે.
કયો કેસ કોની સમક્ષ ચાલે છે? કોર્પોરેટ અથવા કંપની કે પછી કોર્પોરેટ ગેરેન્ટરના કેસ શભન્ સમક્ષ ચાલશે બાકીના લોકોના કેસ ઘઇ્ સમક્ષ ચાલશે. આજની તરીકે નુકસાનમાં ગયેલ પેઢીઓ/વ્યક્તિઓ માટે આ મુખ્ય કાયદાકીય તફાવત છે.
ક્રમ ઃ ૈંમ્ભ હેઠળ કોર્પોરેટ કંપનીને લગતી insolvency ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો ઃ પહેલા શભન્ ત્યારબાદ શભન્છ્ અને પછી સુપ્રીમ કોર્ટ. જયારે કોઈ ઈન્ડીવિજુઅલ્સ કે ભાગીદારી પેઢીને લગતી insolvency ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો પહેલા ઘઇ્ પછી ઘઇછ્ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ. ખાસ તો ૈંમ્ભ આવ્યા બાદ વાણીજીયક બાબતો અને કાયદાકીય બાબતો માટે જુદી જુદી સત્તાઓ કામ કરે છે તેવું કહી શકાય.
અગત્યના પારિભાષિક શબ્દો જોઈએ ઃ
ભIRP=ર્ભર્િૅચિાી ૈંહર્જનપીહબઅ ઇીર્જર્નેૌહ ઁર્બિીજજ
ર્ભભ= ર્ભસસૈાાીી ર્ક ભિીર્ગૈાજિ (આમાં ઓપરેશનલ ક્રેડીટર અથવા કંપનીનો સમાવેશ કરાતો નથી)
ૈંઁ=ૈંહર્જનપીહબઅ ઁર્કિીજર્જૈહચનજ ુર્ર ચિી સીસમીજિ ર્ક insolvency ૅર્કિીજર્જૈહચન ચયીહબૈીજ
ૈંઁછજ= ૈંહર્જનપીહબઅ ઁર્કિીજર્જૈહચન છયીહબૈીજ. શભન્/ઘઇ્ દ્વારા નિમણુંક થયેથી આવી એજન્સી insolvency થી લઈને રીઝોલ્યુશન સુધી માંદી કંપનીનો વહિવટ/બોર્ડ પોતાના હસ્તક લે છે અને રીઝોલ્યુશન પ્લાન બનાવીને ર્ભસસૈાાીી ર્ક ભિીર્ગૈાજિ પાસે મુકે છે જે બાદમાં શભન્/ન્ૈૂેૈગર્ચાિ પાસે જઈ શકે છે.
-ૈંઁછજ આવી એજન્સી જે કંપનીના દેવાનું રીઝોલ્યુશન થતું હોય તે કંપનીના એસેટના પ્રમાણમાં ૅીર્કિસિચહબી ર્મહગજ આપે છે.
ૈંેં=ૈંહર્કસિર્ચૌહ ેંૌનૈાઅ-ર્ુેનગ ર્બનનીબા, ર્બનનચાી, ચેારીહૌબચાી ચહગ ગૈજજીસૈહચાી કૈહચહબૈચન
ૈહર્કસિર્ચૌહ ર્ા કચબૈનૈાચાી ૅર્બિીીગૈહયજ.
કલમ ૩(૧૯) ધinsolvency ૅર્કિીજર્જૈહચનધ (ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટન્ટ, એડવોકેટ, વગેરે) સીચહજ ચ ૅીર્જિહ ીહર્નિનીગ ેહગીિ જીર્બૌહ ૨૦૬ ુૈાર ચહ insolvency ૅર્કિીજર્જૈહચન ચયીહબઅ ચજ ૈાજ સીસમીિ ચહગ િીયૈજાીિીગ ુૈાર ારી મ્ર્ચગિ ચજ ચહ insolvency ૅર્કિીજર્જૈહચન ેહગીિ જીર્બૌહ ૨૦૭.
IRP ની સત્તાઓ ઃ હવે, બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા પેઢીના ભાગીદારોની સત્તાઓ સસ્પેન્ડ થઈ જાય છે અને હવે આ તમામ સત્તાઓ IRP ભોગવી શકે છે. કંપનીના અધિકારીઓ, મેનેજરો અને કર્મચારીઓએ હવે આઇઆરપીને રિપોર્ટ કરવાનો થાય અને તે કંપનીને લાગતો જે ડેટા માંગે તે પૂરો પાડવાનો થાય. તે જ રીતે કોર્પોરેટ કંપનીના એકાઉન્ટ સંભાળતી નાણાકીય સંસ્થાઓએ આઇઆરપીની સુચના મુજબ જરૂર પડે તેવી તમામ એકાઉન્ટની અને અન્ય વિગતો આઇઆરપીને પૂરી પાડવાની થાય. કંપની વતી IRP તમામ દસ્તાવેજો, કરારો અને પહોંચો ઉપર સહી કરશે તેમજ બોર્ડ દ્વારા ઠરાવેલ શરતોને આધારે જરૂરી નિર્ણયો લેશે. આઈઆરપી પાસે ઇન્ફર્મેશન યુટિલિટી પાસેથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના રેકોર્ડ અને માહિતી મેળવવાની સત્તા પણ રહેશે. ઉપરાંત તે બુકસ ઓફ અકાઉન્ટ, રેકોર્ડ અને કંપનીને લગતા અન્ય દસ્તાવેજો જે સરકારી કચેરીઓમાં હોય અથવા ઓડિટર્સ પાસે હોય કે એકાઉન્ટન્ટ પાસે હોય તે જોઈ શકશે. સાથોસાથ કંપનીની કાયદાકીય જવાબદારીઓ પણ હવે તેણે અદા કરવાની રહેશે.
IRP ના મુખ્ય કાર્યોઃ ૈંમ્ભ, ૨૦૧૬ ની કલમ ૧૮ મુજબ IRP તમામ લેણદારો પાસેથી માંગણાની રકમની વિગતો મેળવશે. એટલે કે જીએસટી અથવા વેટની બાકી વસુલાત માટે સંબંધિત અધિકારીએ IRP ને વિગતો જણાવવાની રહે. કંપનીની તમામ અસ્કયામતો, નાણાકિય વ્યવહારો અને ઓપરેશંસની છેલ્લા બે વર્ષની વિગતો એકઠી કરશે. તે સિવાય છેલ્લા બે વર્ષમાં ફાઇનાન્સિયલ અને ઓપરેશનલ પેમેન્ટની માહિતી મેળવશે. IRP, ભIRP ની શરૂઆતની તારીખથી તમામ અસ્કયામતો અને મહત્વની જવાબદારીઓની યાદી બનાવશે અને તે માટે જરૂરી એવી તમામ બાબતો ઉપર કાર્યવાહી કરશે. IRP દેવાદાર કમ્પનીની બેલેન્સ શીટમાં દર્શાવેલ તમામ એસેટનો કરજો મેળવશે અને અને જ્યાં સુધી RP ની નિમણૂક ન થાય અથવા રિઝોલ્યુશનના થાય ત્યાં સુધી તેનું મોનિટરિંગ કરશે. IRP પાસે દેવાદાર કમ્પની માટે એકાઉન્ટન્ટ કે કોઈપણ અન્ય લીગલ પ્રોફેશનલને નિમણૂક આપવાની સત્તા રહે છે. બીજું કે કોર્પોરેટ દેબટર વતી કરાર કરવાની અથવા થયેલ કરારમાં ફેરફાર કરવાની સત્તા પણ તેની પાસે રહેલ છે અને કમ્પની માટે વચગાળાના નાણાંની વ્યવસ્થા પણ IRP એ કરવાની રહે છે.




