Business Plus
ઇનસોલવન્સી પ્રોફેશનલ તરીકે કામ કરતા એડવોકેટે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ મુજબ જીએસટી ભરવાનો રહે
By GS Team
6 Sep 20266 mins read
જો CoC રીઝોલ્યુશન પ્લાન નામંજૂર કરે તો કલમ ૩૩ મુજબ લીક્વિડેટર દ્વારા કંપનીને વાઈન્ડ- અપ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે
આપણે જાણીએ છીએ કે Insolvency and Bankruptcy Code (IBC)-2016 હેઠળ રીઝોલ્યુશન પ્રોફેશનલ (RP) નો બહુ મહત્વનો રોલ રહેલો છે અને એડવોકેટ પણ દસ વર્ષના અનુભવ પછી રિઝર્વેશન પ્રોફેશનલ તરીકે કામગીરી કરી શકે છે. પ્રશ્ન એ છે કે આવા એડવોકેટે જીએસટીની જવાબદારી કઈ રીતે અદા કરવાની (આરસીએમ મુજબ કે એસીએમ મુજબ). આપણે પહેલા પાયાની વિગતો સમજીએ. પછી તાજેતરના દિલ્હી હાઇકોર્ટના ''કંવલ ચૌધરી વિ. આઈબીસી''ની રીટ પીટીશન (C) ક્ર: 9410/2021, તારીખ ૧૩.૮.૨૦૨૬ ના લેટેસ્ટ ચુકાદાની મહત્ત્વની વિગતો જાણીએ.
Summarized by AI; it may make mistakes. Check important info

- GSTનું A to Z
- જો CoC રીઝોલ્યુશન પ્લાન નામંજૂર કરે તો કલમ ૩૩ મુજબ લીક્વિડેટર દ્વારા કંપનીને વાઈન્ડ- અપ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે
આપણે જાણીએ છીએ કે Insolvency and Bankruptcy Code (IBC)-2016 હેઠળ રીઝોલ્યુશન પ્રોફેશનલ (RP) નો બહુ મહત્વનો રોલ રહેલો છે અને એડવોકેટ પણ દસ વર્ષના અનુભવ પછી રિઝર્વેશન પ્રોફેશનલ તરીકે કામગીરી કરી શકે છે. પ્રશ્ન એ છે કે આવા એડવોકેટે જીએસટીની જવાબદારી કઈ રીતે અદા કરવાની (આરસીએમ મુજબ કે એસીએમ મુજબ). આપણે પહેલા પાયાની વિગતો સમજીએ. પછી તાજેતરના દિલ્હી હાઇકોર્ટના ''કંવલ ચૌધરી વિ. આઈબીસી''ની રીટ પીટીશન (C) ક્ર: 9410/2021, તારીખ ૧૩.૮.૨૦૨૬ ના લેટેસ્ટ ચુકાદાની મહત્ત્વની વિગતો જાણીએ.
નિમણુંક: IBCની કલમ ૨૨ ની જોગવાઈઓ મુજબ Committee of Creditors (CoC) પોતાની રચના બાદ સાત દિવસની અંદર પોતાની પ્રથમ મિટિંગમાં ઓછામાં ઓછા ૬૦ ટકાની બહુમતીથી આરપી અંગે નિર્ણય લેશે અને પોતાને યોગ્ય જણાય તેવા RP ની નિમણુંક કરે છે. RP નવા હોઈ શકે અથવા IRP ને તેમની સહમતીથી ચાલુ પણ રાખી શકાય છે કે કેમ તે અંગેનો નિર્ણય CoC લઇ શકે છે. આ બાબતની જાણ NCLT/DRT અને દેવાદાર કંપનીને તથા રિઝોલ્યુશન પ્રોફેશનલને કરવાની રહે છે. CoC એ સૂચવેલ RP ની વિગતો NCLT/DRT દ્વારા IBBI ને મંજુરી અર્થે મોકલવમાં આવે છે. જો આઇબીબી દ્વારા દિન ૧૦ માં આરપીના નામને અનુમોદન ન આપવામાં આવે તો એનસીએલટી અથવા ડીઆરટી લેખિત આદેશ કરીને જ્યાં સુધી IBBI દ્વારા આરપીનું નામ ફાઇનલ ન થાય ત્યાં સુધી આઇઆરપીને CIRP ની કામગીરી કરવા જણાવી શકે છે. હવે પછીની આગળની તમામ કાર્યવાહી RP કરશે.
પ્રોફાઈલ: CoC ના સુચનના આધારે RP કંપનીનો પ્રોફાઈલ બનાવશે જેમાં કમ્પનીના એસેટ અને દેવાની વિગતો હોય છે. RP વિવિધ અરજદારો પાસેથી જાહેર રીતે રીઝોલ્યુશન પ્લાન મંગાવે છે. અને કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થાને માંદા એકમને ખરીદવામાં રસ હોય તો આગળ આવવા અને પ્લાન રજુ કરવા જણાવે છે. આ માટે કુલ ૧૮૦ દિવસ સુધી રાહ જોવામાં આવે છે.
પ્લાન: આવેલ તમામ રીઝોલ્યુશન પ્લાન CoC સમક્ષ રજુ કરવામાં આવે છે. જો કલમ ૩૦ ની જોગવાઇઓ મુજબ CoC રીઝોલ્યુશન પ્લાનને મંજુરી આપે તો તે શભન્ સામે એડજૂડીકેશન અર્થે રજુ કરવામાં આવે છે અને CIRP ને લગતી કામગીરી પૂર્ણ થાય છે. ૬. જો CoC રીઝોલ્યુશન પ્લાન નામંજૂર કરે તો કલમ ૩૩ મુજબ લીક્વિડેટર દ્વારા કંપનીને વાઈન્ડ- અપ કરવાની પ્રક્રિયા હાથ ધરે છે.
જીએસટી કર-પ્રણાલી હેઠળ લીગલ સર્વીસીસની વેરા-પાત્રતાને લગતી જોગવાઈઓનો ક્રમ જોઈએ તો સૌપ્રથમ જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ ના રોજ થયેલ અને તેમાં એન્ટ્રી ૪૫ હેઠળ ્િૈમેહચન દ્વારા અપાતી સેવાઓ અને વકીલો મારફત અપાતી કેટલીક સેવાઓને જીએસટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી. આર. સી. એમ એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ માટે તારીખ ૨૮.૬.૧૭ ના રોજ થયેલ ૧૩/૨૦૧૭ નંબરનું એક જાહેરનામું પણ બહાર પડયું છે. તે મુજબ ાચટચમની ાીિર્િૈાિઅમાં આવેલ વેપારીને ઇભસ્ પદ્ધતિએ ય્જી્ ભરવાનો થાય.
સામાન્ય રીતે માલ કે સેવાનો સપ્લાય કરનારે વેરો ભરવાનો હોય છે પરંતુ ઇભસ્ વાળા કિસ્સાઓમાં માલ કે સેવા રીસીવ કરનારની વેરો ભરવાની જવાબદારી કાયદાએ નક્કી કરેલ છે. ત્યારબાદ જાહેરનામા ક્રમાંક ૨/ ૨૦૧૮ તા. ૨૫.૦૧.૨૦૧૮ થી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને અન્ય સરકારી કચેરીઓને જો લીગલ સેવાઓ આપવામાં આવે તો જીએસટી નહીં લાગે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
છેલ્લે રિપ્રેઝન્ટેશનની સેવાઓ (કોર્ટ કે પંચ અથવા અન્ય સત્તા સમક્ષ રજૂઆતની સેવાઓ) અને અન્ય સેવાઓને લગતી મૂંઝવણ દૂર કરવા માટે એક પરિપત્ર ક્ર: ૨૭-૦૧-૨૦૧૮-ય્જી્, ખ.ર્શ.૩૫૪/૧૦૭/૨૦૧૭-્ઇેં તા: ૦૪.૦૧.૨૦૧૮ના રોજ કરવામાં આવેલ છે. જેમાં મુદ્દા ક્ર-૭માં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે, “In case of legal services including representational services provided by an advocate including a senior advocate to a business entity, GST is required to be paid by the recipient of the service under reverse charge mechanism, i.e. the business entity''.'. આપણે વિગતવાર જાણીએ.
જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ માં આપેલ વ્યાખ્યાઓ:
2(b) “advocate” has the same meaning as assigned to it in clause (a) of sub-section (1) of section 2 of the Advocates Act, 1961 (25 of 1961),
2(zm) “legal service” means any service provided in relation to advice, consultancy or assistance in any branch of law (Income tax, GST, Customs, IPC, Civil law, Patents, IPR, family disputes, વગેરે) in any manner and includes representational services (જેમ કે, રૂબરૂ હાજર રહીને રજૂઆત કરવી, સુનાવણીમાં હાજર રહેવું) before any court, tribunal or authority, (zzd) “Senior advocate'' has the same meaning as assigned to it in section 16 of the Advocates Act, 1961 (25 of 1961)
એક એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં એડવોકેટ્સ કે કોઈ કંપની બનાવી હોય અને એમાં કોઈ પણ પ્રકારની લીગલ સેવા આપવામાં આવે તો જીએસટીની રીતે નીચે મુજબ ચકાસણી કરવાની રહે:
સેવા આપનાર: એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં (ૅચિાહીજિરૈૅ ૈહબનેગૈહય ન્ન્ઁ) એડવોકેટ્સ.
જાહેરનામા ક્ર:૧૨/૨૦૧૭ ૨(મ) મુજબ અને છગર્પબચાીજ છબા, ૧૯૬૧ ની કલમ ૨(૧)(ક) મુજબ
ક્રમ: ૪૫ હેડીંગ-૯૯૮૨/૯૯૯૧
સેવા લેનાર/મેળવનાર-
૧. એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં (ૅચિાહીજિરૈૅ ૈહબનેગૈહય ન્ન્ઁ) એડવોકેટ્સ- ય્જી્ ન લાગે
૨. સીનીયર એડવોકેટ (ખાસ કોઈ સ્પષ્ટતા ન હોઈ, જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે)- ર્ખિુચગિ ભરચયિી સ્ીબરચહૈજસ (ખભસ્) પ્રમાણે ય્જી્ લાગે
૩. નોન-બિઝનેસ એન્ટીટી (વ્યક્તિ)- ય્જી્ ન લાગે
૪. ્ેર્હિપીિ ની ારિીજર્રનગ નૈસૈા બર્જિજ ન કરી હોય તેવી વેપારી પેઢી (મેજૈહીજજ ીહૌાઅ)- ય્જી્ ન લાગે
૫. બિઝનેસ એન્ટીટી (ોર્હિપીિ રૂ ૨૦/૪૦ લાખથી વધુ હોય)- ઇીપીજિી ભરચયિી સ્ીબરચહૈજસ (ઇભસ્) પ્રમાણે ય્જી્ લાગે
૬. કેન્દ્ર / રાજ્ય સરકાર / લોકલ ઓથોરીટી- તા: ૦૧.૦૭.૨૦૧૭ થી તા: ૨૪.૦૧.૨૦૧૮ સુધી ખભસ્ પ્રમાણે ય્જી્ લાગતો હતો. તા ૨૫.૦૧.૨૦૧૮ થી ન લાગે.
હવે આપણે સીનીયર એડવોકેટ દ્વારા અપાતી લીગલ સર્વિસીસ અંગે જાણીએ.
સેવા આપનાર સીનીયર એડવોકેટ (લ્લભ/જીભ કે ્િૈમેહચન માં કેસ લડે). છગર્પબચાીજ છબા, ૧૯૬૧ ની કલમ ૧૬ મુજબ. ક્રમ: ૪૫ હેડીંગ-૯૯૮૨/૯૯૯૧
સેવા લેનાર મેળવનાર-
૧. એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં (ૅચિાહીજિરૈૅ ૈહબનેગૈહય ન્ન્ઁ) એડવોકેટ્સ- ખભસ્ પ્રમાણે ય્જી્ લાગે
૨. સીનીયર એડવોકેટ- ખભસ્ પ્રમાણે ય્જી્ લાગે
૩. નોન-બિઝનેસ એન્ટીટી (વ્યક્તિ)- ય્જી્ ન લાગે
૪. ્ેર્હિપીિ ની ારિીજર્રનગ નૈસૈા બર્જિજ ન કરી હોય તેવી વેપારી પેઢી (મેજૈહીજજ ીહૌાઅ)- ય્જી્ ન લાગે
૫. બિઝનેસ એન્ટીટી(ોર્હિપીિ રૂ ૨૦/૪૦ લાખથી વધુ હોય)- ઇભસ્ પ્રમાણે ય્જી્ લાગે
૬. કેન્દ્ર / રાજ્ય સરકાર / લોકલ ઓથોરીટી- તા: ૦૧.૦૭.૨૦૧૭ થી તા ૨૪.૦૧.૨૦૧૮ સુધી ખભસ્ પ્રમાણે ય્જી્ લાગતો હતો. તા: ૨૫.૦૧.૨૦૧૮ થી ના લાગે
્રી ૈંહજૌોાી ર્ક ભરચિાીિીગ છબર્બેહાચહાજ ર્ક ૈંહગૈચ (ૈંભછૈં) ના પ્રમુખે જણાવ્યા મુજબ ભારતમાં હાલ ભછ ની સંખ્યા ૪ લાખથી વધુ છે જયારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ૩૦ લાખ જેટલા ભછ ની જરૂર પડશે.
ઉપર જણાવેલ તમામ જાહેરનામા, વ્યાખ્યા ૨(ડસ) અને પરિપત્રોમાં કોઈપણ જગ્યાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી કે કોસ્ટ એકાઉન્ટન્ટને જીએસટી ભરવામાંથી મુક્તિ આપેલી હોય તેવો કોઈ ઉલ્લેખ નથી. તેથી જો ભછ, ભજી અને કોસ્ટ એકાઉન્ટન્ટ કોઈ બિઝનેસ એનટીટીને કાયદાકીય સલાહ આપે અથવા સેવા આપે તો અન્ય સેવા પૂરી પાડનારાની જેમ આવા લોકોએ પૂરી પાડેલ સેવાઓ ખભસ્ મુજબ વેરાપાત્ર થાય કારણકે વેરા-મુક્તિ કે ઇભસ્ ના જાહેરનામાં તેમની સેવાઓ આવરી લેવામાં આવેલ નથી.
ન્ીયચન જીીપિૈબીજ ના અન્ય તમામ કિસ્સામાં પણ બિઝનેસ એનટીટીને આરસીએમ મુજબ જીએસટી ભરવાનો થાય છે. તેથી કાયદાની જોગવાઈઓ સમાનપણે રાખેલ જણાય છે. બીજું કે ઇભસ્ હોય કે ખભસ્, વેરાનું ભારણ તો સેવા મેળવનાર પર આવે છે. જો કે ખભસ્ ના કિસ્સામાં સેવા પૂરી પાડનારને પણ ૈં્ભ મળશે.
લીગલ સેવાઓ- એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં (ૅચિાહીજિરૈૅ ૈહબનેગૈહય ન્ન્ઁ) એડવોકેટ્સ સેવા આપે- બિઝનેસ એન્ટીટી (ોર્હિપીિ રૂ ૨૦/૪૦ લાખથી વધુ હોય) તેણે ઇભસ્ મુજબ વેરો ભરવાનો થાય. જો કે સીનીયર એડવોકેટની બિઝનેસ એન્ટીટી (ોર્હિપીિ રૂ ૨૦/૪૦ લાખથી વધુ હોય)ને અપાયેલ સેવાઓ ઉપર પણ ઇભસ્ પ્રમાણે બિઝનેસ એન્ટીટીએ વેરો ભરવાનો થાય છે.