Bhavnagar

ધંધુકાના મીરાવાડીમાં જુગાર રમતા ત્રણ ઇસમ પકડાયા

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
ધંધુકા પોલીસે મીરાવાડી ચામુંડા માતાજીના મઢ પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. દલપત મકવાણા, રજૂ મકવાણા અને સિકંદર તલાટ પાસેથી પોલીસે રોકડા ₹2,570 જપ્ત કર્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકાના મીરાવાડીમાં જુગાર રમતા ત્રણ ઇસમ પકડાયા

ભાવનગર -  ધંધુકા પોલીસે મીરાવાડી ચામુંડા માતાજીના મઢ પાસે લીમડાના ઝાડ નીચે દરોડો પાડી જુગાર રમતા દલપત નાથાભાઈ મકવાણા, રજૂ કાળુભાઈ મકવાણા, સિકંદર ઉર્ફે સિકો જીણાભાઇ તલાટને પટમાં પડેલા રોકડા રૃા.૨,૫૭૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.