Bhavnagar
બોટાદમાં વગર મંજુરીએ સભા, સરઘસ અને રેલી કાઢવા પર પ્રતિબંધ
By GS Team
11 Jul 20261 min read
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ. ઝણકાતે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 12 થી 26 જુલાઈ સુધી બોટાદમાં કોઈપણ સભા, સરઘસ કે રેલી કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરવાનગી વગર આયોજન કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે અને દંડ પણ ફટકારવામાં આવશે. આ નિર્ણય શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા લેવાયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ - બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા, સરઘસ અને રેલી વગર પરવાનગીએ કાઢવા પર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ અન્વયે મળેલ સત્તાની રૃએ બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ. ઝણકાતએ તા.૧૨ થી આગામી તા.૨૬ જુલાઈ (બંને દિવસ સહિત)સુધી કોઈપણ સભા, સરઘસ અને રેલી માટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે.