Baroda
અમદાવાદ-મહેસાણામાં વિઝાના નામે 35 લાખની થયેલી ઠગાઇમાં વોન્ટેડ વડોદરાનો એજન્ટ પકડાયો
By GS Team
7 Sep 20261 min read
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડી આચરનાર વોન્ટેડ એજન્ટ રક્ષિત પટેલને ઝડપી પાડ્યો છે. ન્યૂ સમા રોડ પરથી પકડાયેલ રક્ષિત સામે મહેસાણા અને અમદાવાદમાં ₹35 લાખની ઠગાઈના 2 ગુના નોંધાયા હતા. દારૂના 5 કેસમાં પણ સંડોવાયેલ આ ઠગને ક્રાઈમ બ્રાન્ચે પકડી વધુ કાર્યવાહી માટે સંબંધિત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વિઝા અપાવવાના નામે થયેલી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ વડોદરાના એક એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
શહેરમાં ગુનાઇત ભૂતકાળ ધરાવતા તત્વોની ચકાસણી દરમિયાન અગાઉ વિઝાના નામે છેતરપિંડી તેમજ દારૃના પાંચ કેસોમાં સંડોવાયેલા રક્ષિત ગૌતમભાઇ પટેલ (રાજ લક્ષ્મી સોસાયટી,ન્યૂ સમા રોડ)ને પોલીસે તપાસતાં મહેસાણાના વિસનગર પોલીસ સ્ટેશન અને અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં વિઝા ના નામે થયેલી રૃ.૩૫ લાખની ઠગાઇના બે કેસમાં તેની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉપરોક્ત બનાવ અગે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરી હતી અને અમદાવાદ અને મહેસાણા પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.