Baroda
વડસર ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી બે મહિલા પકડાઇ
By GS Team
10 Jul 20261 min read
વડસર ગામના માળી મહોલ્લામાં PCBએ દરોડા પાડી 2 મહિલાઓને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી પાડી છે. રેખાબેન ગણપતભાઈ માળી પાસેથી ₹6,470 અને ઉષાબેન કનુભાઈ માળી પાસેથી ₹5,920નો મુદ્દામાલ કબજે કરાયો છે. કુલ ₹12,390નો દારૂ અને વોશ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડસર ગામમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી બે મહિલાને પીસીબી ઝડપી પાડી ૧૨હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વડસર ગામ માળી મહોલ્લામાં રહેતા રેખાબેન ગણપતભાઇ માળી તેમના ઘરની બાજુમાં જ દારૃની ભઠ્ઠી ચલાવતી હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી દેશી દાર, વોશ સહિત ૬,૪૭૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નજીકમાં જ રહેતી અને ભઠ્ઠી ચલાવતી અન્ય એક મહિલા ઉષાબેન કનુભાઇ માળીને પોલીસે ઝડપી પાડી દારૃ અને વોશ સહિત ૫,૯૨૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.