Baroda
વડોદરાના અલકાપુરીમાં હરિયાણાના સેલ્સમેન પર ત્રણ જણાનો હુમલો
By GS Team
11 Sep 20261 min read
વડોદરામાં કોસ્મેટિક માર્કેટિંગ કરતા હરિયાણાના યોગેશ કોહલી અને સેલ્સ ગર્લને પ્રોડક્ટિવિટી રોડ પર રબી દિનેશગિરી અને 2 મિત્રોએ રોક્યા હતા. ઓફિસના પૈસા બાબતે બોલાચાલી થતા, HR સાથે વાત કરવાનું કહેતા ગાળો ભાંડીને માર મારવામાં આવ્યો હતો. અકોટા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની જુદાજુદા સલૂનમાં કોસ્મેટિકના સાધનોના માર્કેટિંગ માટે ફરી રહેલા હરિયાણાના યોગેશ કોહલી અને સેલ્સ ગર્લ ગઇકાલે બપોરે પ્રોડક્ટિવિટી રોડ પર ગયા હતા અને બહાર નીકળીને કારમાં બેસવા જતા હતા ત્યારે રબી દિનેશગિરી અને તેના બે મિત્રોએ તેને અટકાવ્યો હતો.
આરોપીએ તેના ઓફિસના રૃપિયાને લગતી વાત કરી બોલાચાલી કરી હતી.સેલ્સમેને આ વાત કંપનીના એચઆર સાથે કરવા કહેતાં તેને ગાળો ભાંડીને માર મારવામાં આવ્યો હતો,જેથી અકોટા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.