Baroda
ફતેપુરાની દુકાનમાંથી મોબાઇલ ચોરનાર ઝડપાયો
By GS Team
11 Jul 20261 min read
ફતેપુરામાંથી 3 મહિના અગાઉ મોબાઈલ ચોરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી પોલીસે અડાણીયા પુલ ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ ગણેશકુમાર તાંતીને 5 મોબાઈલ સાથે પકડ્યો. પૂછપરછમાં તેણે ફતેપુરાની દુકાનમાંથી ચોરી કબૂલી. પોલીસે 56 હજારના 5 મોબાઈલ અને બાઈક સહિત કુલ 76 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ મહિના અગાઉ ફતેપુરા વિસ્તારની દુકાનમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
સિટિ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ફતેપુરા અડાણીયા પુલ ચાર રસ્તા પાસેથી એક શકમંદને પાંચ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડયો હતો. પોલીસેે શકમંદની પૂછપરછ કરતા તેણે એક મોબાઇલ ફોન ગત એપ્રિલ મહિનામાં ફતેપુરાની દુકાનમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તે ગુનામાં આરોપી ગણેશકુમાર સુભુકલાલ તાંતી ( રહે. ચામુંડા નગર, કમલાનગર તળાવની બાજુમાં, આજવારોડ) ને પકડી ૫૬ હજારના પાંચ મોબાઇલ અને એક બાઇક મળી કુલ ૭૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ોે