Baroda

હોટલની રૃમમાં સૂતા યુવકનો મોબાઇલ ફોન ચોરાયો

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
જાંબુવા બ્રિજ પાસે સતીમાતા હોટલમાં રહેતા મુઝીવ નિસારઅલી હૈદર (ઉં.વ. 35) ગત 22મી તારીખે મોડીરાત્રે રૂમનો દરવાજો ખુલ્લો રાખીને સૂતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર તેમનો મોબાઈલ ફોન ચોરી ગયો હતો. આ અંગે મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોટલની રૃમમાં સૂતા યુવકનો મોબાઇલ ફોન ચોરાયો

જાંબુવા બ્રિજ પાસે સતીમાતા હોટલમાંર હેતો મુઝીવ નિસારઅલી હૈદર (ઉં.વ.૩૫) ગત ૨૨ મી તારીખે મોડીરાત્રે હોટલના રૃમમાં દરવાજો ખુલ્લો રાખીને સૂઇ ગયો હતો. તે દરમિયાન કોઇ ચોર તેનો મોબાઇલ ફોન ચોરી ગયો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.