ડ્રાઇવરની હત્યાના કેસમાં દંપતી પૈકી પતિ જેલમાં ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજવારોડની એક સ્કૂલ બસની મહિલા કંડક્ટરે પતિ સાથે મળીને બસના ડ્રાઇવરની ં હત્યા કરી હતી. રિમાન્ડ પૂરા થતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
હત્યાના કેસની વિગત એવી છે કે,આજવારોડ એકતાનગરમાં આંબેડકર નગરમાં રહેતા રમેશભાઇ ગણપતરાવ પવાર સ્કૂલ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેમની સાથે બસમાં કંડક્ટર તરીકે ગાજરાવાડીમાં રહેતી પૂજા ખડસેને લોન લઇને આપેલા ત્રણ લાખ રૃપિયા બાબતે તકરાર થતા પૂજાએ પતિ હિમાંશુ સાથે મળીને રમેશભાઇની હત્યા કરી લાશ હાઇવે પર ફેંકી દીધી હતી. મકરપુરા પોલીસે આ કેસમાં મહિલા કંડક્ટરની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો અને લાશ સગેવગે કરવામાં વપરાયેલી બસ કબજે કરી છે. જ્યારે મોબાઇલ ફોન હજી કબજે કરવાનો બાકી




