Baroda
વડોદરા નજીક રાયપુરા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
By GS Team
28 Aug 20261 min read
વડોદરા નજીક રાયપુરા ગામના તળાવમાંથી આજે સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ જાણ કરતા વડોદરા તાલુકા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કઢાવ્યો. મૃતદેહ વિકૃત હોવાથી ઓળખ મુશ્કેલ બની છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં મૃતકના વારસદારોને શોધવા તપાસ કરી રહી છે, જેથી બનાવનો ભેદ ઉકેલી શકાય.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીકના રાયપુરા ગામના તળાવમાંથી આજેે એક યુવકનો મૃતદેહ મળી આવતાં વડોદરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાયપુરા ગામે આવેલા તળાવમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ જોવા મળતાં ગ્રામજનો ભેગા થયા હતા.સરપંચ ગણપત ભાઇએ પોલીસને જાણ કરતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતદેહ વિકૃત થઇ ગયો હોવાથી તેની ઓળખ મુશ્કેલ બની છે.જેથી પોલીસની ટીમો આસપાસના વિસ્તારોમાં મૃતકના વારસ દારોને શોધવા કવાયત કરી રહી છે.મરનારની ઓળખ થાય પછી બનાવનો ભેદ ખૂલશે.