Astro

તમારું 09 નવેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
8 Nov 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ દર્શાવે છે કે મેષ રાશિના જાતકોના મહત્વના કામોનો ઉકેલ આવશે. વૃષભ રાશિના લોકોને હરીફોથી મુશ્કેલી અને આકસ્મિક ખર્ચ રહેશે. મિથુન રાશિના જાતકો બુદ્ધિથી કામ પાર પાડશે. કર્ક રાશિના લોકોને જમીન-મકાનના કામમાં ઉતાવળ ન કરવાની સલાહ છે. સિંહ રાશિના જાતકોને સહકાર મળશે, જ્યારે કન્યા રાશિના લોકોને કામકાજમાં અનુકૂળતા રહેશે. તુલા રાશિના લોકો ઉત્સાહથી કામ કરશે અને વૃશ્ચિક રાશિના લોકોને વાદ-વિવાદથી બચવું પડશે. ધન રાશિના લોકોને સંતાનના પ્રશ્ને ચિંતા રહેશે. મકર રાશિના જાતકોને પરિવાર સાથે વ્યસ્ત રહેવું પડશે. કુંભ રાશિના લોકોને વિદેશ સંબંધિત કામમાં સફળતા મળશે. મીન રાશિના જાતકોને શાંતિથી દિવસ પસાર કરવાની સલાહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમારું 09 નવેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

અગ્નિદત્ત પદમનાભ
મેષ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
મિથુન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ ન કરવી. ઘર પરિવારની ચિંતા જણાય.
સિંહ : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. અડોશ પડોશનું કામ રહે.
કન્યા : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.
તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન-મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : આપના કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
ધન : આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.
મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે.
કુંભ : દેશ-પરદેશના કામકાજમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર મળે.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાય.