આજનુ પંચાંગ - તા.9/11/2026, સોમવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોમવતી અમાસ, પડતર દિવસ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૯ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) ૨૬ ક. ૫૧ મિ. સુધી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : સ્વાતિ ૭ ક. ૨૫ મિ. સુધી પછી વિશાખા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-સિંહ, શુક્ર-કન્યા (વ.) શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર - તુલા ૨૬ ક. ૫૧ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૮ વ્રજ માસ : કાર્તિક-૧૫
માસ-તિથિ-વાર : આસો વદ અમાસ,- સોમવતી અમાસ, - ગોવર્ધન પૂજા, - બલિપૂજા, - ગૌક્રિડા, - અન્નકૂટ, - બુધ ઉદય પૂર્વમાં, - આજે પડતર દિવસ છે
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદી ઉલ અવ્વલ માસનો ૨૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૨૭મો રોજ આસમાન




