આજનુ પંચાંગ તા.4/7/2026,શનિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શુક્ર સિંહમાં ૧૯ ક. ૧૬ મિ. થી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૯ મિ. (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કુંભ (ગ, સ, શ, ષ) રાશિ આવશે.
નક્ષત્ર : ઘનિષ્ઠા ૧૩ ક. ૪૪ મિ. સુધી પછી શતભિષા.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરૂ-કર્ક, શુક્ર-સિંહમાં ૧૯ ક. ૧૬ મિ. થી, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ, હર્ષલ-(યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન : વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૨ વ્રજમાસ : અષાઢ-૫
માસ-તિથિ-વાર : નિજ જેઠ વદ-ચોથ
- શુક્ર સિંહમાં ૧૯ ક. ૧૬ મિ. થી
- સોના-ચાંદીમાં ઉછાળો !
- બજારોમાં વધ-ઘટ !
- પંચક
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૧૮ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૨૪ મો રોજ દીન









