Astro

આજનુ પંચાંગ - તા.16/7/2026, ગુરૂવાર

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
આવતીકાલે અષાઢ સુદ બીજ, ગુરુવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં સવારે 6:05 કલાકે સૂર્યોદય થશે. કર્ક રાશિ સાંજે 7:53 કલાક સુધી રહેશે, ત્યારબાદ સિંહ રાશિ આવશે. આ દિવસે આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી શુભ રહેશે. સર્વે ભક્તોને રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ!

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ - તા.16/7/2026, ગુરૂવાર

રથયાત્રા
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૩ મિ. (સુ) ૬ (ક.) ૫૫ મિ. (મું) ૬ ક. ૫૯ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ સાંજના ૭ ક. ૫૩ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : આશ્લેષા ૧૯ ક. ૫૩ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક સાંજના ૭ ક. ૫૩ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ - ૨૪ - વ્રજ માસ- અષાઢ- ૧૭
માસ - તિથિ-વાર : અષાઢ સુદ- બીજ

  • અષાઢી બીજ
  • રથયાત્રા- ભગવાન જગન્નાથની ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રા સાથે નગરયાત્રા - સર્વેને રથયાત્રાની શુભેચ્છાઓ.
  • મુ. સફર માસ પ્રારંભ
  • માનસ પૂજા (બંગાળ)
    મુસલમાની હિજરરીસન : ૧૪૪૮ સફર માસનો ૧લો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ