Astro

આજનુ પંચાંગ તા.14/11/2026,શનિવાર

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
આજે કારતક સુદ પાંચમ, લાભ પાંચમ અને બાળદિન છે. પંડિત જવાહરલાલ નેહરુનો જન્મદિવસ પણ આજે છે. જૈન ધર્મમાં જ્ઞાનપંચમી તરીકે ઉજવાશે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6:54 અને સૂર્યાસ્ત સાંજે 5:54 વાગ્યે થશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.14/11/2026,શનિવાર

લાભ પાંચમ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ. નવકારસી સમય : (અ) ૭ ક. ૪૨ મિ. જન્મરાશિ : ધન (ભ,ધ,ફ,ઢ) ૨૭ ક. ૧૧ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે. નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૦ ક. ૨૫ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે. ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-સિંહ, બુધ-તુલા, ગુરુ-સિંહ, શુક્ર-કન્યા (વ.), શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન ૨૭ ક. ૧૧મિ. સુધી પછી મકર. હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૩ કાલયુક્ત સંવત્સર શાકેઃ ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવતઃ ૨૫૫૩, દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંકઃ કાર્તિક/ ૨૩ / વ્રજ માસઃ કાર્તિક- ૨૦ માસ-તિથિ-વાર - કારતક સુદ પાંચમ - લાભ પાંચમ

  • બાળદિન - પં. જવાહરલાલ નહેરુનો જન્મ દિવસ
  • જ્ઞાાનપંચમી (જૈ.) - પાંડવ પંચમી - શ્રી પંચમી
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ આખર માસનો ૪ થો રોજ પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ તીર માસનો ૨ જો રોજ બહમન