Astro

આજનુ પંચાંગ તા.01/07/2026,બુધવાર

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
આજે ગુરુ હરગોવિંદસિંહ જયંતી છે. વિક્રમ સંવત ૨૦૮૨, નિજ જેઠ વદ એકમ, ગુરુવાર. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં બપોરના ૧ ક. ૩૨ મિ. સુધી રહેશે, ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરશે. અમદાવાદમાં સૂર્યોદય સવારે ૬:૦૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૭:૨૭ કલાકે થશે. રાહુકાળ બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.01/07/2026,બુધવાર

ગુરુ હરગોવિંદસિંહ જયંતી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ (ક.) ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) બપોરના ૧ ક. ૩૧ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૬ ક. ૫૨ મિ. સુધી પછી ઉત્તરાષાઢા
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ- વૃષભ, બુધ-કર્ક, ગુરુ-કર્ક, શુક્ર- કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- ધન બપોરના ૧ ક. ૩૨ મિ. સુધી પછી મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈન વીર સંવત - ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ - રાષ્ટ્રીય દિનાંક - અષાઢ - ૯ - વ્રજ માસ - અષાઢ-૨
માસ-તિથિ- વાર :- નિજ જેઠ વદ એકમ

  • ગુરૂ હરગોવિંદસિંહ જયંતી
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૧૫મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૨૧ મો રોજ રામ