Get The App

આજનુ પંચાંગ તા.30/04/2026,ગુરૂવાર

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.30/04/2026,ગુરૂવાર 1 - image

બુધ મેષ રાશિમાં ૬ ક. ૫૩ મિ.થી

શ્રી નૃસિંહ જયંતી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૭ મિ. (સુ) ૬ (ક.) ૫૮ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) ૧૩ ક. ૧૬ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવે.

નક્ષત્ર : ચિત્રા ૨૬ ક. ૧૭ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મેષમાં ૬ ક. ૫૩ મિ. થી ગુરૂ-મિથુન (વ.) શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કન્યા ૧૩ ક. ૧૬ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીમ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧૦ વ્રજ માસ : વૈશાખ-૨૮

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ ચૌદશ

- શ્રી નૃસિંહ જયંતી

- શ્રી આદ્ય શંકરાચાર્ય કૈલાસગમન

- બુધ મેષ રાશિમાં ૬ ક. ૫૩ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૧૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૧૯મો રોજ ફરવરદીન