આજનુ પંચાંગ તા.21-9-2022, બુધવાર
ઇન્દિરા એકાદશી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૭ ક. ૧૬ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૨૩ ક. ૪૭ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધી કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર-સિંહ, શનિ (વ) - મકર-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા ચંદ્ર-કર્ક.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવતઃ ૨૦૭૮ પ્રમાદી શાકે : ૧૯૪૪ શુભકૃત/ જૈનવીર સંવતઃ ૨૫૪૮ દક્ષિણાયન શરદ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૩૦/વજ્ર માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા વદ-અગિયારસ.
- ઇન્દિરા એકાદશી.
- એકાદશીનું શ્રાદ્ધ.
- મુ. આખીરી ચેહર શામ્બા
- નારાયણ ગુરુ સમાધિ દિન (કેરળ)
- International Day of Peace
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૨૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અરદીબહેશ્ત માસનો ૭મો રોજ અમરદાદ