આજનુ પંચાંગ - તા.15/9/2025, સોમવાર

બુધ કન્યામાં ૧૧ ક. ૦૮ મિ.થી નોમનું શ્રાદ્ધ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
ેઅમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ ૭ ક. ૩૨ મિ. સુધી પછી આર્દ્રા.
ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગલ-તુલા, બુધ- કન્યામાં ૧૧ ક. ૦૮ મિ.થી ગુરૂ- મિથુન, શુક્ર- સિંહ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/ ૨૪/ વ્રજ માસ : અશ્વિન
માસ-તિથિ-વાર : ભાદરવા વદ નોમ
- બુધ કન્યામાં ૧૧ ક. ૦૮ મિ.થી
- નોમનું શ્રાધ્ય
- સૌભાગ્યવતીનું શ્રાદ્ધ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૨૨ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૨ જો રોજ બહુમન









