Astro

Vastu Tips for Wallet: પર્સનો રંગ બદલી શકે છે તમારી કિસ્મત, જાણો કયા રંગનું વોલેટ ખેંચી લાવશે ધન!

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સને ધનનું પ્રતીક મનાય છે, જે તમારી આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે. યોગ્ય રંગનું વોલેટ સકારાત્મક નાણાકીય ઊર્જા આકર્ષે છે. કાળું પર્સ નેતૃત્વ ઈચ્છતા પુરુષો માટે, લીલું સતત આવક વૃદ્ધિ માટે, કથ્થઈ વૃષભ રાશિના જાતકો માટે અને ગુલાબી આર્થિક પરેશાનીમાં રહેલી મહિલાઓ માટે શ્રેષ્ઠ ગણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Vastu Tips for Wallet: પર્સનો રંગ બદલી શકે છે તમારી કિસ્મત, જાણો કયા રંગનું વોલેટ ખેંચી લાવશે ધન!

Best Wallet Color for Money Flow and Financial Success According to Vastu | વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ સિદ્ધાંતોમાં પર્સ કે વોલેટને માત્ર પૈસા રાખવાનું સાધન નહીં, પરંતુ સાક્ષાત ધનનું પ્રતીક અને 'મની મેગ્નેટ' માનવામાં આવે છે. પર્સ માત્ર તમારા નાણાંને સુરક્ષિત નથી રાખતું, પરંતુ તેની ઊર્જા તમારી આર્થિક સ્થિતિ અને ખર્ચની પેટર્ન પર પણ સીધી અસર કરે છે. વાસ્તુ અનુસાર સાચો રંગ સકારાત્મક નાણાકીય ઊર્જાના પ્રવાહને વેગ આપે છે, જ્યારે અયોગ્ય રંગ નકારાત્મક ઊર્જા અને આર્થિક તંગીનું કારણ બની શકે છે.

દરેક રંગ ચોક્કસ પ્રકારની ફ્રિક્વન્સી અને ઊર્જા ધરાવે છે

  • સાચો રંગ માનસિક સંતુલન આપે છે અને ધન સંચય માટે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે.
  • તે તમારી આસપાસ સમૃદ્ધિની સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કયા રંગનું વોલેટ કેવું પરિણામ આપે છે?

  1. કાળો રંગ: નેતૃત્વની મહત્વાકાંક્ષા રાખતા પુરુષો માટે, પૈસાનો બગાડ અટકાવવા માટે
  2. પાઈન ગ્રીન / લીલો : સતત આવકમાં વધારો અને વ્યવસાયિક ગ્રોથ ઈચ્છતા લોકો માટે
  3. કથ્થઈ / ભૂરો : વૃષભ રાશિના જાતકો, શિસ્તબદ્ધ અને મની મેનેજમેન્ટ પસંદ કરતા લોકો માટે
  4. ગુલાબી : આર્થિક પરેશાનીનો સામનો કરી રહેલી મહિલાઓ માટે શ્રેષ્ઠ