- આરડીસી, પ્રાંત, ડેપ્યુટી ડીડીઓ, સ્ટેમ્પ ડયુટી, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ, પીઆઇ સહિતનાં હોદ્દા ઉપર મહિલાઓ
આણંદ શહેર જિલ્લા કક્ષાનું વડુ મથક હોઇ બોરસદ ચોકડી પાસે જિલ્લા સેવાસદન સહિતની કચેરીઓમાં મહત્વનાં પદ ઉપર મહિલા અધિકારીઓ ફરજ નિભાવી રહી છે. આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેલી ચેમ્બરોમાં આરડીસી કે. વી. વ્યાસ, પ્રાંત અધિકારી જે.સી. દલાલ, સ્ટેમ્પ ડયુટી અધિકારી પી. વી. ગોંડલિયા ઉપરાંત જિલ્લા સહકારી રજીસ્ટ્રાર અવનીબેન વોરા, આરટીઓ અધિકારી દાણીબેન સહિત જુદા-જુદા વિભાગોમા મહિલા અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે. જિલ્લાની જુદી-જુદી સરકારી કચેરીઓમા કાર્યભાર સંભાળતા મહિલા અધિકારીઓનુ જિલ્લાના વહીવટી-વ્યવસ્થાપનમા મહત્વનુ યોગદાન રહ્યુ છે. વહિવટી તંત્ર ઉપરાંત પોલીસ તંત્રમાં પણ અનેક સ્થાનો પર મહિલાઓ ફરજ પર તૈનાત છે. પોલીસ વિભાગમાં ૧ મહિલા પીઆઇ, ૪ પીએસઆઇ, ૨૦ એએસઆઇ,૧૭ કોન્સ્ટેબલ, ૧૯ પોલીસ કોન્સ્ટેબલ, ૧૬૭ લોકરક્ષક મહિલાકર્મીઓનો સમાવેશ થાય છે.
હોદ્દો મહિલા અધિકારી
|
આણંદ
આરડીસી |
કે.વી.વ્યાસ |
|
|
આણંદ
પ્રાંત અધિકારી |
જે.સી.દલાલ |
|
|
પેટલાદ
પ્રાંત |
મનિષાબેન
બ્રહ્મભટ્ટ |
|
|
ખંભાત
પ્રાંત |
સ્નેહલ
ભાપકર |
|
|
ડેપ્યુટી
ડીડીઓ |
ગીતાંજલી
દેવમણી |
|
|
સ્ટેમ્પ
ડયુટી ડે.કલેક્ટર |
પી.વી.ગોંડલિયા |
|
|
ખંભાત
ડીવાયએસપી |
ભારતીબેન
પંડયા |
|
|
જિલ્લા
સહકારી રજીસ્ટ્રાર |
અવીનબેન
વોરા |
|
|
આણંદ
સીટી મામલતદાર |
જૈમીનીબેન
ગઢિયા |
|
|
પેટલાદ
મામલતદાર |
મહેશ્વરી
રાઠોડ |
|
|
બોરસદ
મામલતદાર |
આરતીબેન
ગૌસ્વામી |
|
|
ઉમરેઠ
મામલતદાર |
વંદનાબેન
પરમાર |
|
|
સોજીત્રા
મામલતદાર |
સી.એ.રાવલ |
|
|
તારાપુર
મામલતદાર |
પ્રિતીબેન
પટેલ |
|
|
બોરસદ
ટીડીઓ |
મેઘા ભગત |
|
|
જિલ્લા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ના.મામલતદાર |
ધનવંતીબેન
ઠક્કર |
|
|
જિલ્લા
પ્રા.શિક્ષણાધિકારી |
નિવેદિતાબેન
ચૌધરી |
|
|
અધિક
જિલ્લા આરોગ્ય અધિકારી |
ડૉ.
શાલિની ભાટિયા |
|
|
નાયબ
બાગાયત અધિકારી |
સ્મિતાબેન
પીલ્લાઇ |
|
|
પ્રોગ્રામ
ઓફિસર, મહિલા
બાળકલ્યાણ |
તેજલ
ગૌસ્વામી |
|
|
વાસ્મો |
કૃપાલીબેન |
|
|
પાણી
પુરવઠા કા.ઇજનેર |
કલ્પનાબેન
રાણા |
|
|
ડીએસએમ
મિશન મંગલમ |
બીનાબેન
ત્રિવેદી |
|


