ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરત >> સુરત પૂર્વSelect City

સુરત પૂર્વ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  રણજીત ગિલિટવાળા
Votes: 39607
Looser
  પ્રવિણ ચાંગાવાલા
Votes: 37908
Lead
  BJP
Margin: 1699

2002

Winner
  મનીષ ગિલેટવાલા
Votes: 32620
Looser
  ગુલાબદાસ ખાસી
Votes: 30668
Lead
  Congress
Margin: 1952

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ભાજપથી દુભાયેલા ચારે જણે અપક્ષ ઉમેદવારી નોંધાવી


  સુરત

  સુરતની ૧૨ પૈકીની સૌથી ઓછા માર્જીન ૧૬૯૩ મતથી ભાજપનો વિજય થયો તે પુર્વ બેઠખ ભાજપ માટે વઘુ પડકારજનક બની રહી છે. કોગ્રેસે મજબુત ઉમેદવાર ઉતાર્યા બાદ ભાજપથી નારાજ થયેલા ચારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં એક માજી ધારાસભ્ય અને માજી કોર્પોરેટરનો સમાવેશ થાય છે. બીજી..

 • પૂર્વ બેઠક ઉપર ૨૧ લધુમતી ઉમેદવારો દૂર થતાં ભાજપને મુશ્કેલી


  સુરત,

  સુરતની પુર્વ વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપે અપાવેલી વ્યુહ રચના કોંગ્રેસે અપાવી છે. આ ચૂંટણીમાં ૨૧ જેટલા લધુમતિ ઉમેદવારોએ મેદાન છોડી દેતાં કોંગ્રેસનું નુકસાન ઓછું થયું છે. જ્યારે જી.પી.પી. તથા ભાજપના માજી કોર્પોરેટર તથા અન્ય અપક્ષ ઉમેદવારના કારણે ભાજપના મતોમાં ગાબડા નિશ્ચિત થઈ ગયાં..

 • મતદાનના દિવસે સુરત પાલિકાએ રજા જાહેર કરી


  સુરત

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી ૧૩ તારીખે મતદાન થશે. આ દિવસે સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓ તથા પાલિકા સંચાલિત શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

  ૧૮૮૧ના વટઉખત અધિનિયમ હઠળ રજા પાલિકાએ જાહેર કરી છે. પરંતુ પાલિકાની ખાસ આવશ્યક સેવા જેવી કે પાણી પુરવઠા વિભાગ, ડ્રેનેજ..

 • સુરતની ૧૬ બેઠક માટે ૨૮૬ ઉમેદવારો નોંધાયા : ૧૮૫ અપક્ષ

  સુરતની ૧૬ બેઠક માટે ૨૮૬ ઉમેદવારો નોંધાયા: ૧૮૫ અપક્ષ
  પૂર્વ બેઠક માટે સૌથી વઘુ ૬૦ અને બારડોલી માટે સૌથી ઓછા ૧૧ ઉમેદવારો નોંધાયા : અપક્ષોના રાફડાથી ભાજપ-કોંગ્રેસને ચંિતા
  સુરત
  સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. આજે..

 • મેદની ભેગી કરીને વાહ વાહ મેળવવા માટે ભાજપે જે સમાજના સંમેલન કર્યા તે સમાજને

  ભાજપે જે સમાજના સંમેલન કર્યા તે સમાજને ટિકીટ જ ન આપી
  ટિકીટમાંથી રાજસ્થાની, બિહારી, ઉત્તર પ્રદેશ, તેલુગુ, બ્રહ્મ સમાજની બાદબાકીઃ સદ્દભાવના સંમેલન બાદ મુસ્લીમને પણ ટિકીટ નહિ આપી
  સુરત
  સુરતમાં ભાજપે મેદની ભેગી કરીને વાહ વાહ મેળવવા માટે સદ્દભાવના સંમેલન ઉપરાંત જુદા જુદા સમાજના સંમેલનો યોજ્યા હતા. આ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આંતરિક રાજકારણ

ગત ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રણજીત ગીલીટવાલા ૧૬૯૩ મતે જીત્યા હતા. કોંગ્રેસ તરફે પ્રવિણ ચાંગાવાલા હતા. મુસ્લીમ ઉમેદવારો પાંચ હજારથી વધુ મત લઈ ગયાં હતા. કોંગ્રેસ મુસ્લીમ ઉમેદવાર મુકે તો ભાજપને એડવાન્ટેજ રહી શકે. બીજી તરફ કદીર પીરઝાદા ચૂંટણી લડે તો તેમના વિરોધી એવા આરીફ સુરતી અપક્ષ ઉભા રહી કોંગ્રેસના મતો તોડી શકે તેમ છે.
 
સીમાંકનની અસર
આ વિસ્તાર ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સ્વ. કાશીરામ રાણાનો ગઢ ગણાય છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર રાણા સમાજના મતમાં મોટું ગાબડું પાડી શકે તેવી શક્યતા છે. જ્યારે સામા પક્ષે ભાજપ મુસ્લીમ ઉમેદવારો ઉભા કરી ગત વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના મત તોડી શકે છે.
 
બેઠકમાં ક્યા પક્ષનો  કેવો પ્રભાવ
આ બેઠક પર મુસ્લીમ મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર મુસ્લીમ મતદારો વધુ હોવા ઉપરાંત ઘણા ક્ષત્રિય મતદારો પણ કોંગ્રેસ તરફી હોવાથી કોંગ્રેસનું પલ્લુ ભારે છે. પરંતુ ભાજપ મુસ્લીમ અપક્ષ ઉમેદવાર ઉભા રાખતી હોવાથી કોંગ્રેસના મતમાં ગાબડા પડી શકે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

બેઠકના મતદારો

કુલ મતદાર ૧,૯૩,૨૪૨ લાખ

 

 

           જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

મુસ્લીમ મતદાર

૭૭,૨૪૭

ક્ષત્રિય (ખત્રી)

૧૯૩૭૮

રાણા

૨૧૦૩૧

મોઢ વણિક

૧૦૯૯૪

જૈન

૧૦૭૧૫

હરિજન

૭૬૫૧

પટેલ

૫૩૯૬

રાઠોડ

૪૯૬૮

માછી

૩૨૭૮

મરાઠી

૨૫૦૭

પારસી

૮૧૫

માલી

૮૦૦

અન્ય

૨૮,૧૦૭

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

 

કુલ બેઠકો

૧૧૪

ભાજપ

૯૮

કોંગ્રેસ

૧૪

અપક્ષ

૦૧

એનસીપી

૦૧

(એનસીપી કોર્પોરેટર હાલમાં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે)

મહાનગરપાલિકામાં સત્તા- ભાજપ