ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> રાજકોટ >> રાજકોટ - પૂર્વSelect City

રાજકોટ - પૂર્વ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ગોવિંદ ઉકાભાઈ પટેલ
Votes: 107065
Looser
  જયેશ વિઠ્ઠલભાઈ રાદડીયા
Votes: 71424
Lead
  BJP
Margin: 35641

2002

Winner
  ટપુભાઈ લિંબાસિયા
Votes: 80870
Looser
  મનોહરસિંહ જાડેજા
Votes: 64285
Lead
  BJP
Margin: 16585

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • તાલીમસ્થળે રૂબરૂ જ મતદાનની પ્રથમવાર ગોઠવાયેલી વ્યવસ્થા

  રાજકોટ
  સૌરાષ્ટ્રમાં હજારો ચૂંટણી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ
  વિધાનસભા ચૂંટણીમાં લાખો મતદારો માટે ૧૩ ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાય તે પૂર્વે ચૂંટણી ફ રજ પરનાં હજારો કર્મચારીઓને આજથી જ પોસ્ટલ બેલેટથી રૂબરૂ મતદાન શરૂ કરાવી દેવામાં આવ્યું છે, જે લગભગ આખું સપ્તાહ અલગ અલગ જગ્યાએ ચાલુ રહેશે.

 • મોદીએ ગુજરાતની અસ્મિતાના ચીથરાં ઉડાડીને દારૂબંધીની ઓળખને મિટાવી

  ‘જ્ઞાતિવાદ ભુલો અને મતોને કેન્દ્રીત કરો,વિધાનસભામાં માથા ગણાય છેઃ મોદી પૈસાના જોરે કાવાદાવા કરશે તો અમે ત્રીજું લોચન ખોલીશું’
  રાજકોટ,
  રાજકોટ રેસકોર્સ મેદાનમાં આજે ગુજરાત પરિવર્તન પાર્ટીના મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં હાજર લોકો સમક્ષ કેશુભાઈ પટેલે દાખલા-દલીલો સાથે મુખ્યમંત્રી પર પ્રહારો કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની અસ્મિતાના ચીથરાં ઉડાડી..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

રાજકીય પ્રભાવ

મહાપાલિકાના વોર્ડ નં.૫,૬,૭માં હાલ ભાજપનું શાસન, વોર્ડ નં.૧૬માં કોંગ્રેસ, ૧૭માં ભાજપ-કોંગ્રેસ અને ૧૮માં ભાજપની બેઠકો. વોર્ડ નં.૩માં ૩ પૈકી ૨ બેઠકો કોંગ્રેસની. એકંદરે ભાજપ-કોંગ્રેસ બન્નેનું વર્ચસ્વ છે અને ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને અહીં લીડ મળી હતી.

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ
લેઉઆ પટેલ..૪૦ હજાર,
કોળી ૨૫ હજાર,
મુસ્લિમ ૨૧થી ૨૩ હજાર,
દલિત ૨૦ હજાર,
ઓ.બી.સી., પ્રજાપતિ, માલધારી વગેરે ૬૦ હજાર.
કડવા પટેલ, સવર્ણો ઉપરાંત દેવીપૂજક સહિતની વસ્તી પણ નોંધનીય છે.