ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> આણંદ >> ખંભાતSelect City

ખંભાત

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  શિરિષભાઇ શુક્લ
Votes: 50163
Looser
  સંદિપસંિહ ચૂડાસમા
Votes: 40086
Lead
  BJP
Margin: 10077

2002

Winner
  શિરિષભાઇ શુક્લ
Votes: 57199
Looser
  જયેન્દ્ર ખત્રી
Votes: 46797
Lead
  BJP
Margin: 10402

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ભાજપ સરકારે ક્યારેય વેટ કે વીજ ડયુટી ઘટાડી છે?ઃ કેશુભાઈ

    અમદાવાદ

    ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેમના બ્લોગ પર જણાવ્યું હતું કે ગુજરાતના લોકોને મારે પુછવું છે કે ક્યારેય કોઈ સમસ્યામાં મોદી કે ભાજપ સરકાર તમારી પડખે ઉભી છે? મોંઘવારી માટે બીજા પર આક્ષેપો કરે છે પણ ભાજપ સરકારે ક્યારેય વેટ કે વીજ ડયુટીમાં ઘટાડો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

ભાજપે ૧૯૮૯ બાદ પ્રથમ વખત શહેરી વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું છે. આ વખતે ભાજપે ખંભાત તાલુકાના રાલજ ગામના પૂર્વ સરપંચ સંજયભાઈ રમણભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. સંજય પટેલે એમએસસી સુધી અભ્યાસ કરેલ છે. તેઓ જિલ્લા ભાજપના મંત્રી છે. અગાઉ તેઓ ખંભાત તાલુકા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે. ભાજપ-કોંગ્રેસને જૂથવાદ અને જ્ઞાતિવાદ મુશ્કેલી ઉભી કરશે, કોંગ્રેસે ગત વિધાનસભામાં હારેલા ઉમેદવાર સંદિપસંિહ ચુડાસમાને રીપીટ કરતા કોંગ્રેસ કાર્યકરોમાં જબરદસ્ત વિરોધનો વંટોળ, ખંભાતના બે મોટા પ્રશ્નો બંદર અને રેલ્વેની સમસ્યા વણઉકેલાયેલ રહેતા ભાજપ-કોંગ્રેસને નુકસાનકર્તા બને, સીમાંકનને કારણે મોટી અસર જોવા નહીં મળે.
 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

કુલ મતદારો

૧૯૪૪૭૨

ક્ષત્રિય

૨૬.૫૬ ટકા

પટેલ

૧૮.૬૨ ટકા

મુસ્લીમ

૧૩.૭૨ ટકા

દેવીપૂજક/ચુનારા

૦૭.૪૧ ટકા

વણકર/રોહિત/હરિજન

૦૬.૪૫ ટકા

ભરવાડ/દેસાઈ/રબારી

૦૫.૦૬ ટકા

રાણા

૦૩.૩૨ ટકા

શાહ/પરીખ/વાણિયા

૦૩.૧૬ ટકા

અન્ય ઈતર

૧૫.૭૦ ટકા

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

ખંભાત બેઠક પર ભાજપનો પ્રભાવ જોવા મળે છે, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની સત્તા,