ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> દાહોદ >> દાહોદSelect City

દાહોદ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  વેજલસંિઘ પનાડા
Votes: 41977
Looser
  જીંથરાભાઇ ડામોર
Votes: 28708
Lead
  Congress
Margin: 13269

2002

Winner
  તેરસંિહ ડામોર
Votes: 46383
Looser
  લલીતકુમાર પટેલ
Votes: 39708
Lead
  BJP
Margin: 6675

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ વિધાનસભા વહેંચાયાનો લાભ રાજકીય પક્ષો ઉઠાવે અને જાતીવાદનું સમીકરણ રચે તો દાહોદ બેઠક પર ભીલ ઉમેદવાર આવી શકે છે. અને નવા ચહેરાને તક મળી શકે છે. દાહોદમાં જે પક્ષ લઘુમતીઓના મતો મેળવશે તે તરફ પલ્લુ નમેલુ રહેશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતી મુજબ વર્ગીકરણ

૧૦૧૦૭૬

- ભીલ અનુ.જનજાતિ

૧૯૭૫૮

- પટેલીયા  અ.જ.જા.

૧૪૩૯૫

 - બક્ષીપંચ

૩૪૫૦

- અનુ. જાતિ

૨૬૨૯૭

- લઘુમત્તી

૩૯૭૩૬

 - અન્ય

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો