ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> બાપુનગરSelect City

બાપુનગર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • હિંમતસિંહના દીકરાનો મેન્ડેટ રદ કરી ધીરુ દૂધવાળાને ટિકિટ

  કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા કલાકો સુધી કેટલીક બેઠકો ઉપર ભારે અનિશ્ચિતતાનો માહોલ છવાયેલો રહ્યો હતો જ્યારે અમદાવાદની બાપુનગર બેઠક ઉપરના ઉમેદવાર માટે પણ ખૂબ જ મોડા મેન્ડેટ આપવામાં આવ્યા હતા.
  છેલ્લે ૨૦૦૭માં બાપુનગર સીટ ઉપરથી ૩૯૪૫ મતોના નજીવા માર્જિનથી હારેલા કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ દૂધવાળાને આ વખતે પણ રિપિટ કરવાનું..

 • હંિમતસંિહના દીકરાનો મેન્ડેટ રદ કરી ધીરુ દૂધવાળાને ટિકિટ

   

  કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા કલાકો સુધી કેટલીક બેઠકો ઉપર ભારે અનિશ્ચિતતાનો માહોલ છવાયેલો રહ્યો હતો જ્યારે અમદાવાદની બાપુનગર તથા અસારવા તેમજ ગાંધીનગર જિલ્લાની ઉત્તર ગાંધીનગરની બેઠકો ઉપર છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવામાં આવ્યા હતા આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણ દસક્રોઈ, સયાજીગંજ, મહુધા જેવી બેઠકો ઉપરના ઉમેદવારો માટે પણ ખૂબ જ મોડા..

 • દિલ્હીમાં હંિમતસંિહને પૂછાયેલા કડક પ્રશ્નો

   
  અમદાવાદ,
  બાપુનગર-રખિયાલની બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વમેયર હંિમતસંિહ પટેલે ટિકિટ લેવા મારેલા હવાતિયા હાઈકમાન્ડની કડકાઈના કારણે નિષ્ફળ ગયા છે. બે વખત હારેલાને ટિકિટ નહીં આપવાના નક્કી કરેલા ક્રાઈટ એરિયામાં ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ જેવી સ્થિતિ ઉભી થઈ છે.
  આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વમેયર હંિમતસિહે તેમણે મ્યુનિ.માં કરેલી..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપ સીટીંગ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા બીજે જતા રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં ધીરુભાઈ દૂધવાળા અહીંથી ખૂબ જ ઓછા મતે હાર્યા હતા. એ સમયે પટેલ મતો વધુ હતા. વલ્લભભાઈ સામે લોકોનો આક્રોશ હતો જ હવે અહીં જગરૃપસિંહને મુકાયા તેનાથી કાર્યકરો-આગેવાનોમાં રોષ ઓછો થયો નથી. તેઓ રહે છે મેઘાણીનગરમાં અને ચૂંટણી અહીંથી લડી રહ્યા હોઈ, પટેલ સમાજમાં ખાસ્સી નારાજગી છે.

કોંગ્રેસ  દિગ્ગજ નેતાઓએ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ માટે આ બેઠકની માગણીનો છેક સુધી આગ્રહ રાખ્યો હતો. ગત વખતે પણ તેમનો મેન્ડેટ રદ કરી ધીરુભાઇને ટીકિટ અપાઇ હતી. છેલ્લી ઘડીએ હિંતમસિંહના પુત્રને આપેલો મેન્ડેટ પણ પાછો ખેંચાતા કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ છે. સીમાંકનની અસર નવા સિમાંકનને કારણે આ બેઠક પર કોંગ્રેસને ફાયદો થઇ શકે એવું રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ

૧૪૦૦૦

મુસ્લિમ

૩૩૦૦૦

દલિત

૩૪૦૦

દેવીપૂજક

૮૦૦૦

દરબાર/રાજપુત

૯૦૦૦

ઠાકોર

૪૫૦૦

રબારી/ભરવાડ

૪૫૦૦

પ્રજાપતિ/પંચાલ/સુથાર-લુહાર

૬૩૦૦

બ્રાહ્મણ, વણિક, ઠક્કર વગેરે

૧૧૦૦૦

હિન્દીભાષી

૧૭૦૦૦

સિંધી

૬૫૦૦

અન્ય ઓબીસી

૧૦૦૦૦

દક્ષિણ ભારતીય

૫૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો