IPLના ઈતિહાસમાં સૌથી વધુ ફાઈનલ રમનાર ટીમ.

ગુજરાત ટાઇટન્સ: IPL ફાઇનલમાં ગુજરાતની ટીમ 2 વખત રમી છે.

રાજસ્થાન રોયલ્સ: આ ટીમ 2 વખત IPL ફાઇનલમાં પહોંચી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ: IPL ફાઇનલમાં હૈદરાબાદની ટીમ 3 વખત રમી છે.

રોયલ ચેલેન્જર બેંગલુરુ: આ ટીમ 3 વખત IPL ફાઇનલમાં પહોંચી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ: IPL ફાઇનલમાં કોલકાતાની ટીમ 4 વખત રમી છે.

મુંબઈ ઈન્ડિયન્સ: મુંબઈની ટીમ 6 વખત IPL ફાઈનલ રમી ચૂકી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ: આ લિસ્ટમાં ચેન્નઈ ટોપ પર છે. આ ટીમ 10 વખત IPL ફાઇનલમાં પહોંચી છે.

More Web Stories