IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારી ટીમો, જાણો પહેલા નંબર પર કોણ?.

Lucknow Super Giants: IPLમાં અત્યાર સુધીમાં આ ટીમ 32 મેચ રમીને આ લિસ્ટમાં દસમું સ્થાન ધરાવે છે...

Gujarat Titans: આ લિસ્ટમાં નવમું સ્થાન ધરાવતી આ ટીમે અત્યાર સુધીમાં 36 મેચ રમી છે...

Sunrisers Hyderabad: હૈદરાબાદ ટીમે કુલ 169 મેચ રમી છે. તેમજ આ ટીમનું આ લિસ્ટમાં આઠમું સ્થાન છે...

Rajasthan Royals: IPLમાં અત્યાર સુધી 209 મેચ આ ટીમે રમી છે. તેમજ તેનું લિસ્ટમાં સ્થાન સાતમું છે...

Chennai Super Kings: IPLના ઈતિહાસમાં છઠ્ઠુ સ્થાન ધરાવતી CSKની ટીમે 228 મેચ રમી છે...

Punjab Kings: લિસ્ટમાં પાંચમા સ્થાન પર પંજાબ છે. તેમજ તેણે IPLમાં 235 મેચ રમી છે...

Kolkata Knight Riders: KKR આ લિસ્ટમાં ચોથું સ્થાન ધરાવે છે. તેણે IPLના ઈતિહાસમાં 239 મેચ રમી છે...

Delhi Capitals: આ ટીમ 241 મેચ રમીને આ લિસ્ટમાં ત્રીજું સ્થાન ધરાવે છે...

Royal Challengers Bengaluru: IPLના ઈતિહાસમાં આ ટીમે અત્યાર સુધીમાં 244 મેચ રમી છે, તેમજ તે બીજા સ્થાને છે...

Mumbai Indians: આ ટીમે IPLમાં અત્યાર સુધીમાં 250 મેચ રમી છે. આ સાથે જ તે લિસ્ટમાં ટોચ પર છે.

More Web Stories