IPLમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા 8 ભારતીય ખેલાડી.

સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં આઠમા સ્થાને છે. યાદવના નામે 166 મેચમાં 31 ફિફ્ટી નોંધાયેલી છે.

અજિંક્ય રહાણે લિસ્ટમાં સાતમા સ્થાને છે. રહાણેના નામે 198 મેચમાં 33 ફિફ્ટી છે.

ગૌતમ ગંભીર આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. ગંભીરે 154 મેચ રમી છે જેમાં તેમણે 36 ફિફ્ટી છે.

પૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ 205 મેચ રમી છે જેમાં 39 ફિફ્ટી પોતાના નામે કરી છે અને તેઓ પાંચમા સ્થાને છે.

વિકેટકીપર બેટર કેએલ રાહુલ આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. રાહુલે 145 મેચમાં 40 ફિફ્ટી ફટકારી છે.

લિસ્ટમાં રોહિત શર્મા 272 મેચમાં 47 ફિફ્ટી સાથે ત્રીજા સ્થાને છે.

શિખર ધવન આ યાદીમાં બીજા સ્થાને છે. ધવને 222 મેચ રમી છે જેમાં તેમણે 51 ફિફ્ટી ફટકારી છે.

લિસ્ટમાં વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જેમના નામે 267 મેચમાં સૌથી વધુ 63 ફિફ્ટી નોંધાયેલી છે.

More Web Stories