પરિવાર સાથે જામનગરમાં વેકેશન માણતો જોવા મળ્યો રોહિત શર્મા, જુઓ તસવીરો (Photo: Rohit Sharma/Instagram).

રોહિતે તાજેતરમાં જ પત્ની રિતિકા અને દીકરી સાથે ક્વોલિટી ટાઈમ માણ્યાની તસવીરો શેર કરી હતી...

મુંબઈ ઈન્ડિયન્સ સાથે IPL 2024ના રેસ્ટ ટાઈમમાં રોહિત વેકેશન માણતો દેખાયો હતો...

આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સનો બેટર રોહિત જેટ સ્કીઈંગ કરતો દેખાયો હતો...

IPLમાં પાંચ વખત વિજેતા બનેલી ટીમ MI ને તેની આગામી મેચ પહેલા વેકેશન આપવામાં આવ્યું છે...

મુંબઈ ઇન્ડિયન્સની આગામી મેચ આવતી કાલે એટલે કે 7 એપ્રિલે છે...

IPL ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન પરિવાર સાથે સારો સમય પસાર કરતો દેખાયો હતો...

રોહિતે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને કેપ્શન આપ્યું, 'મીડ-વીક'.

More Web Stories