ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત નોટઆઉટ રહેનારા ખેલાડી, જાણો ધોની કયા નંબરે.

શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 97 વખત નોટઆઉટ રહ્યો છે.

સાઉથ આફ્રિકાનો જેક્સ કાલિસ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 97 વખત નોટઆઉટ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 104 વખત નોટઆઉટ રહ્યો છે.

શ્રીલંકાનો ચામિંડા વાસ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 108 વખત નોટઆઉટ રહ્યો છે.

સાઉથ આફ્રિકાનો શોન પોલોક ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 113 વખત નોટ આઉટ રહ્યો છે.

શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 119 વખત નોટ આઉટ રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત નોટ આઉટ રહેવાના સંદર્ભમાં બીજા સ્થાને છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 142 વખત નોટ આઉટ રહ્યો છે.

ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત નોટ આઉટ રહેનાર ખેલાડી છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 160 વખત નોટ આઉટ રહ્યો છે.

More Web Stories