WTC 2023-25માં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટરમાં માત્ર એક ભારતીય ખેલાડી.
ઇંગ્લેન્ડના ઝેક ક્રોલીએ WTC 2023-25માં 1175 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે WTC 2023-25માં 1177 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે WTC 2023-25માં 1324 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ WTC 2023-25માં 1422 રન બનાવ્યા છે.
ઇંગ્લેન્ડના હેરી બ્રુકે WTC 2023-25માં 1463 રન બનાવ્યા છે.
ઇંગ્લેન્ડના બેન ડકેટે WTC 2023-25માં 1470 રન બનાવ્યા છે.
ભારતના યશસ્વી જયસ્વાલે WTC 2023-25માં 1798 રન બનાવ્યા છે.
ઇંગ્લેન્ડના જો રૂટ WTC 2023-25માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
જો રૂટે WTC 2023-25માં 22 ટેસ્ટ મેચમાં 1968 રન બનાવ્યા છે.