ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં 900થી વધુ રન બનાવનારા 6 ભારતીય બેટર્સ.

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં સૌરવ ગાંગુલી છઠ્ઠા ક્રમે છે.

ગાંગુલીએ ઇંગ્લેન્ડમાં 9 ટેસ્ટમાં 915 રન બનાવ્યા છે. આમાં 3 સેન્ચુરી પણ સામેલ છે.

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં દિલીપ વેંગસરકર પાંચમા ક્રમે છે.

વેંગસરકરે ઇંગ્લેન્ડમાં 13 ટેસ્ટમાં 960 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે.

વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં ચોથા સ્થાને છે.

કોહલીએ ઇંગ્લેન્ડમાં 17 ટેસ્ટમાં 1096 રન બનાવ્યા છે. જેમાં 2 સેન્ચુરી ફટકારી છે.

સુનિલ ગાવસ્કર ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે.

ગાવસ્કરે ઇંગ્લેન્ડમાં 16 ટેસ્ટમાં 1152 રન બનાવ્યા છે. જેમાં 2 સેન્ચુરીનો સમાવેશ થાય છે.

રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં બીજા સ્થાને છે.

દ્રવિડે ઇંગ્લેન્ડમાં 13 ટેસ્ટમાં 1376 રન બનાવ્યા છે. જેમાં 6 સેન્ચુરી ફટકારી છે.

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં સચિન તેંડુલકર ટોપ પર છે.

સચિને ઇંગ્લેન્ડમાં 17 ટેસ્ટમાં 1575 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરીનો સમાવેશ થાય છે.

More Web Stories