આ વર્ષે IPLમાં ઘણા એવા ખેલાડી પણ જોવા મળશે કે જેઓ 40 વર્ષની આસપાસની ઉંમરના હોય...

દિનેશ કાર્તિક: IPLના ઓપનિંગ મુકાબલામાં RCBની ટીમના આ ખેલાડીની ઉંમર 38 વર્ષ 293 દિવસ છે...

મોહમ્મદ નબી: મુંબઇ ઇન્ડિયન્સમાં સામેલ આ અફઘાનિસ્તાન ખેલાડીની ઉંમર 39 વર્ષ 79 દિવસ છે...

રિદ્ધિમાન સાહા: ગુજરાત ટાઇટન્સના આ વિકેટકિપર 39 વર્ષ 148 દિવસની ઉંમર ધરાવે છે...

ફાફ ડુ પ્લેસિસ: ઓપનિંગ મુકાબલાના રૉયલ ચેલેન્ઝર્સના આ પ્લેયરની ઉંમર 39 વર્ષ 251 દિવસ છે...

પ્રવીણ તામ્બે: રાજસ્થાન રોયલ્સના આ પ્લેયર 41 વર્ષ 6 મહિના 29 દિવસની ઉંમર ધરાવે છે...

મહેન્દ્ર સિંહ ધોની: તે IPLમાં સૌથી વધુ ઉંમર ધરાવતો ખેલાડી છે. IPL ની ટ્રોપી જીતનાર ધોનીની ઉંમર 42 વર્ષ છે..

More Web Stories