ATM થી માંડીને LED સુધી... દરરોજ વપરાતા 10 શબ્દોના ફુલ ફોર્મ તમે નહીં જાણતા હોવ!.
ATMનો અર્થ છે Automated Teller Machine. આ એક ઓટોમેટિક મશીન છે જે બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે.
LEDનું ફૂલ ફોર્મ છે Light Emitting Diode. આ ઊર્જા-બચત કરતો સ્ત્રોત છે.
Wi-Fiનો અર્થ છે Wireless Fidelity. આ વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન આપે છે.
GPSનું ફૂલ ફોર્મ છે Global Positioning System. આ સ્થાન અને નેવિગેશનની માહિતી આપે છે.
USBનો અર્થ છે Universal Serial Bus. આ ડેટા ટ્રાન્સફર અને ડિવાઇસ કનેક્શન માટે ઉપયોગી છે.
SIMનું ફૂલ ફોર્મ છે Subscriber Identity Module. આ મોબાઇલ નેટવર્કથી જોડે છે.
PINનો અર્થ છે Personal Identification Number. આ સુરક્ષિત ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ થાય છે.
CCTVનું ફૂલ ફોર્મ છે Closed Circuit Television. આ સુરક્ષા માટે મોનિટરિંગ કરે છે.
RADARનો અર્થ છે Radio Detection and Ranging. આ વસ્તુઓનું સ્થાન જાણવા માટે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે.