બોલિવૂડ અભિનેત્રીઓ જેમનો જન્મ થયો છે રાજ પરિવારમાં.

પરવીન બાબી: 70ના દાયકાની આ ગ્લેમરસ એક્ટ્રેસ જૂનાગઢના બાબી વંશની વંશજ હતી. 2005માં રહસ્યમય સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું...

સોહા અલી ખાન: તેના દાદા ઈફ્તિખાર અલી ખાન પટૌડી પરિવારના આઠમા નવાબ અને દાદી સાજીદા સુલતાન ભોપાલની બેગમ હતી. આથી તે એક્ટ્રેસ ઉપરાંત લીગલ પ્રિન્સેસ પણ છે...

સાગરિકા ઘાટગે: વિજયસિંહ ઘાટગેની પુત્રી સાગરિકા કોલ્હાપુરના શાહી કહાલ પરિવારમાંથી આવે છે. તે એક્ટ્રેસ હોવા ઉપરાંત ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની પત્ની પણ છે...

અદિતિ રાવ હૈદરી: તેના નાના જે. રામેશ્વર રાવ વાનપર્થી રાજ્યના નેતા હતા. જ્યારે અદિતિના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તે એક શાહી પરિવારમાંથી આવે છે...

કિરણ રાવ: ફિલ્મ નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક કિરણ રાવ તેલંગાણાના વાનપર્થી રાજવી પરિવારમાંથી આવે છે. તે અદિતિ રાવ હૈદરીની બહેન છે...

ભાગ્યશ્રી: સલમાન ખાન સાથે 'મૈંને પ્યાર કિયા'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર આ હિરોઈન મહારાષ્ટ્રના સાંગલીના રાજા શ્રીમંત વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધન સાંગલીના પરિવારના છે...

મનીષા કોઈરાલા: તેઓ નેપાળના રાજવી પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર નેપાળના રાજકારણમાં પણ રહ્યો છે. તેમના દાદા અને બે કાકા પણ નેપાળના વડાપ્રધાન તો તેમના પિતા નેપાળના પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે...

સોનલ ચૌહાણ: 2008માં જન્નતમાં ઈમરાન હાશ્મી સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આ હિરોઈન ઉત્તર પ્રદેશના મણિપુરીના રોયલ રાજપૂત પરિવારના વંશજોમાંથી એક છે.

More Web Stories