1 એપ્રિલથી બદલાઇ જશે આ 7 નિયમ, થશે નાણાં સંબંધિત મોટા ફેરફાર.

પાન-આધાર લિંકની સમય મર્યાદા: લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે, ત્યારબાદ PAN નંબર રદ થશે. એક્ટીવેટ કરાવવા માટે રૂ. 1000નો દંડ ભરવો પડશે...

LPG ગેસ: દર મહિનાની જેમ 1 એપ્રિલે LPG સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવશે. જો કે આચારસંહિતા અમલમાં હોવાથી ફેરફારને અવકાશ નથી...

NPS: નેશનલ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર થશે. NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી બનશે...

ક્રેડિટકાર્ડ: SBI ક્રેડિટકાર્ડમાં 1 એપ્રિલ પછી જો બિલ ચૂકવશે તો રિવોર્ડ પોઈન્ટ્સ નહી મળે. અન્ય ક્રેડિટકાર્ડ પર 15 એપ્રિલથી નિયમ લાગુ થશે...

ટેક્સ સિસ્ટમ: જો તમે ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ નથી કરી તો નવી ટેક્સ સિસ્ટમ હેઠળ આપમેળે ટેક્સ ફાઈલ કરવો પડશે...

EPFO નિયમ: જો તમે નોકરી બદલો છો, તો તમારું જુનું PF ઓટોમોડમાં ટ્રાન્સફર થઇ જશે...

FASTag નિયમ: જો તમે ફાસ્ટટેગનું KYC અપડેટ નથી કર્યું તો બેંક દ્વારા તેને ડીએક્ટીવ અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જેથી બેલેન્સ હોવા છતાં પણ પેમેન્ટ નહિ થાય.

More Web Stories