ટેરિફ વોર અને ગ્લોબલ ટેન્શન છતાં માલામાલ: જાણો દુનિયાના ટોપ-10 અબજોપતિઓની નેટવર્થ.

ફોર્બ્સની યાદી પ્રમાણે, માઈક્રોસોફ્ટના પૂર્વ CEO સ્ટીવ બાલ્મર $148.5 બિલિયનની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 10મા ક્રમે છે.

ઝારા(Zara) ફેમ ફેશન ટાયકૂન અમાનસિયો ઓર્ટેગા $146.9 અબજ સાથે વિશ્વના ૯મા સૌથી અમીર વ્યક્તિ છે.

ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બ્રિન $237.7 અબજની નેટવર્થ સાથે ટેક જગતમાં દબદબો ધરાવે છે.

ગૂગલના અન્ય એક સહ-સ્થાપક લેરી પેજ $257.6 અબજની સંપત્તિ સાથે યાદીમાં 7મા સ્થાને છે.

દુનિયાના સૌથી સફળ રોકાણકાર ગણાતા વોરેન બફેટ $149 અબજ સાથે 6ઠ્ઠા ક્રમે બિરાજમાન છે.

બર્નાર્ડ આર્નોલ્ટ અને ફેમિલી LVMH ગ્રુપના માલિક અને ફેશન કિંગ બર્નાર્ડ આર્નોલ્ટ $193.5 અબજની સંપત્તિના માલિક છે.

ઓરેકલ (Oracle)ના કો-ફાઉન્ડર લેરી એલિસન $247.8 અબજની નેટવર્થ સાથે 4થા ક્રમે છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ $244 અબજની સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.

ફેસબુક (Meta)ના માલિક માર્ક ઝુકરબર્ગ $228.3 અબજ સાથે અમીરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઇલોન મસ્ક $729.8 અબજ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ટોચ પર છે.

More Web Stories