ફોર્બ્સની યાદી જાહેર, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં 200 ભારતીયો, જુઓ ટોપ 10નું લિસ્ટ.
મુકેશ અંબાણી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: નેટવર્થ $116 બિલિયન.
ગૌતમ અદાણી, ચેરમેન અદાણી ગ્રુપ: નેટવર્થ $84 બિલિયન.
શિવ નાદર, HCL એન્ટરપ્રાઇઝ ચેરપર્સન: નેટવર્થ $36.9 બિલિયન.
સાવિત્રી જિંદાલ, ચેરપર્સન જિંદાલ ગ્રૂપ: નેટવર્થ $33.5 બિલિયન.
દિલીપ સંઘવી, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર: નેટવર્થ $26.7 બિલિયન.
સાયરસ પૂનાવાલા, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર: નેટવર્થ $21.3 બિલિયન.
કુશલ પાલ સિંહ, રિયલ એસ્ટેટ ડેવલપર: નેટવર્થ $20.9 બિલિયન.
કુમાર બિરલા, આદિત્ય બિરલા ગ્રુપ ચેરપર્સન - નેટવર્થ $19.7 બિલિયન.
રાધાકિશન દામાણી, બિઝનેસમેન: નેટવર્થ $17.6 બિલિયન.
લક્ષ્મી મિત્તલ, આર્સેલર મિત્તલ એક્ઝીક્યુટીવ ચેરમેન: નેટવર્થ $16.4 બિલિયન.