આજનુ પંચાંગ તા.24/10/2026,શનિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આસો સુદ તેરસ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૨૦ ક. ૩૨ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ : સૂર્ય : તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૨ / વ્રજ માસ : અશ્વિન-૨૮
માસ-તિથિ-વાર :- આસો સુદ તેરસ
- સૂર્ય સ્વાતિમાં ૧૨ ક. ૫૩ મિ.થી વાહન દેડકો
- વાતાવરણમાં ફેરફાર!
- પંચક
- બુધ વક્રી (અંશાત્મક)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ અવ્વલ માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૧૧ મો રોજ ખોરશેદ




