Zagmag
ફન ટાઈમ
By GS Team
23 Oct 20261 min read

શિક્ષકઃ પપ્પા અને મમ્મીમાં
શું ફરક છે?
વિદ્યાર્થીઃ સર, પપ્પા બોલે ત્યારે મમ્મી સાંભળે છે અને મમ્મી બોલે ત્યારે પપ્પા સાંભળતા જ નથી!
મમ્મીઃ બેટા, ઊઠી જા!
સૂરજ ઊગી ગયો!
પિન્કીઃ તો સૂરજને કહો ને,
મને કેમ ઉઠાડે છે?
શિક્ષકઃ તેં હોમવર્ક કેમ નથી કર્યું?
વિદ્યાર્થીઃ સર, લાઇટ જતી રહી હતી.
શિક્ષકઃ તો મીણબત્તી
સળગાવી હોત!
વિદ્યાર્થીઃ સર, માચીસ
શોધવા માટે લાઇટ
જોઈતી હતી!




