Shatdal

સારાભાઈ એટલે સારાભાઈ

By GS Team
22 Sep 20261 min read
સારાભાઈ એટલે સારાભાઈ
  • મીમ મસ્તી

'સા રાભાઈ વર્સસ સારાભાઈ' સિરીયલ પહેલી વાર સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થઈ એ વાતને બાવીસ વર્ષ વીતી ચૂક્યાં છે, માની શકો છો? બીજી સિઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૨૦૧૭માં આવી હતી. આ ઓલટાઇમ ગ્રેટ કોમેડી શો અને એનાં પાત્રો આજે પણ હિટ છે. શોના મેકર્સ (આતિશ કાપડિયા-જે.ડી. મજિઠીયા)નો બ્રાન્ડ ન્યુ શો 'ચુંબક' આજકાલ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહ્યો છે. દરમિયાન ચાલો, સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થતાં 'સારાભાઈ વર્સસ સારાભાઈ'નાં મજેદાર મીમ્સ પર એક નજર ફેરવીએ…

'સારાભાઈ વર્સસ સારાભાઈ' સિરીયલ જો દૂરદર્શનના જમાનામાં ટેલિકાસ્ટ થઈ હોત તો…

રોશેશ: ડેડ, નયે નાટક કી તૈયારી કર રહા હૂં. ઉસ મેં એક કેબ્રે ડાન્સર કી આત્મા મેરે શરીર મેં આ જાતી હૈ.
ઇન્દ્રવદન: અરેરે… યાનિ બેચારી કી આત્મા કો મર કે ભી શાંતિ નહીં મિલી…

ઇન્દ્રવદન: માફ કર દૂં ઇસે?
જો 'મેરા ગેસ મેરી ઘરઘંટી'
કવિતા લિખતા હૈ?

રોશેશની અદ્ભુત કવિતા: યે હૈ તીન પૈર વાલા કૂત્તા, ઇસકો કભી ભાગના નહીં પડતા, સૂ-સૂ કરતે વક્ત ઉસે પૈર ઉઠાના નહીં પડતા, યે હૈ તીન પૈર વાલા કૂતા…