For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દૂબળી પાતળી છોકરીઓથી દૂર ભાગે છે યુવકો, આવી યુવતીઓ છે પહેલી પસંદ

Updated: Feb 16th, 2021

Article Content Image

ફેબ્રુઆરી, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

દુનિયાભરમાં પુરૂષોની પસંદ છોકરીઓને લઇ એક જેવી થતી જોવા મળી રહી છે. એક ઓનલાઇન સર્વેમાં પુરૂષોને પોતાની પસંદની છોકરીઓ અંગે ખુલ્લીને વાત કરી અને જણાવ્યું કે તેમને કેવી છોકરીઓ પસંદ છે.

આ એક વિચિત્ર પ્રકારનો સર્વે છે. જેમાં પુરૂષોને જ સવાલો કરવામાં આવ્યા હતા. આ સર્વેની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ ફોર્મ ભરવાની જગ્યાએ વીડિયો કોલના માધ્યમથી વાતચીત થઈ હતી પણ સર્વે ખતમ થયાં બાદ જે પરિણામ આવ્યા છે તે ચૌંકાવનારા છે. માનવામાં આવે છે કે, દૂબળી-પાતળી છોકરીઓને પસંદ કરે છે પણ આ સર્વેમાં માન્યતાના જરા જુદા જ પરિણામ આવ્યા છે.

Article Content Image

સર્વેમાં શામેલ મોટા ભાગના પુરૂષો સ્કિની ગર્લ્સ એટલે કે, દૂબળી-પાતળી છોકરીઓ સાથે ડેટ નહીં કરવાની વાત કહી છે. જો કે, લોકોની આ પસંદ પાછળ અલગ અલગ કારણો પણ જવાબદાર છે, પણ એક વાત એવી છે કે, જે આ સર્વેમાં ચોંકાવનારી છે.

દૂબળી પાતળી છોકરીઓને ડેટ કરવાની ના પાડનારા યુવકોનું કહેવુ છે કે, પાતળી યુવતીઓ એટલે સ્લીમ બોડીવાળી છોકરીઓની જગ્યાએ ભરાવદાર યુવતીઓ વધારે પસંદ છે. તેમનું કહેવુ છે કે, પાતળી યુવતીઓને જ્યારે બાહોમાં લઈએ ત્યારે ખાસ ફિલીંગ આવતી નથી. એટલા માટે તે ભરાવદાર યુવતીઓને ડેટ કરવાનુ પસંદ કરે છે.

Article Content Image

આ સર્વેમાં શામેલ પુરૂષોનું કહેવુ છે કે, તેમને પાતળી યુવતીઓ એટલા માટે નથી પસંદ આવતી, કારણ કે, તેમના સ્તનમાં એ વાત નથી હોતી. જાણે કે, તેમની છાતીમાં કંઈક ફસાઈ ગયુ હોય. એક યુવકે તો ત્યાં સુધી કહ્યુ હતું કે, તે દુબળી પાતળી છોકરીને છોડીને ગમે તેની સાથે ડેટ પર જવા તૈયાર છે.

આ સર્વેમાં શામેલ ઓછી ઉંમરના છોકરાઓનો મત ઠીક ઠીક રહ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, તેમને પાતળી યુવતીઓથી કોઈ વાંધો નથી. પણ 25 વર્ષથી વધારેના યુવકોએ ભરાવદાર યુવતીઓને પસંદ કરતા હોવાનું સામે આવ્યુ છે. ઘણા યુવકોનું માનવુ છે કે, તેમને પાતળી યુવતીઓ પસંદ તો છે, પણ તેને ડેટ પર લઈ જઈ શકાય નહીં.

Gujarat