India
ભાજપે જાહેર કર્યા રાજ્યસભાની પેટા ચૂંટણીના નવ ઉમેદવારો, જુઓ યાદી
By GS Team
20 Aug 20241 min read
This article was originally published on 20 Aug 2024
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભાજપે આજે (20 ઓગસ્ટ) ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં આસામ, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Rajya Sabha By Election BJP Candidate List : સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટાચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભાજપે આજે (20 ઓગસ્ટ) ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં આસામ, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
ભાજપે આ રાજ્યોમાં જાહેર કર્યા ઉમેદવાર
- આસામ - મિશન રંજન દાસ
- આસામ - રામેશ્વર તેલી
- બિહાર - મનન કુમાર મિશ્રા
- હરિયાણા - કિરણ ચૌધરી
- મધ્ય પ્રદેશ - જ્યોર્જ કુરિયન
- મહારાષ્ટ્ર - ધ્યાનશીલ પાટીલ
- ઓડિશા - મમતા મોહંતા
- રાજસ્થાન - રવનીત સિંહ બિટ્ટુ
- ત્રિપુરા - રાજીબ ભટ્ટાચારજી